મન મારુ બાવલું અને એની વાતોય બાવલી.... જોયું એને એક શમણું.... ઠોકર ખાઈને પડતી હોવને..... તારી સુકુન ભરી બાહોનો સહારો મલી જાય.... હોય છેલ્લા સ્પંદન અને તારો પ્રેમભર્યો ખોળો મળી જાય....
#સાંઈ સુમિરન...

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111035918
Simran Jatin Patel 8 years ago

વાઉ..... સરસ કહેવાય.....☺

Maylu 8 years ago

સરસ સરસ ...અમે wp પર ગ્રુપ બનાયું છે એમાં માત્ર પ્રાથૅના જ ઓડિઓ માં મોકલીએ ...આપણા mb માથી પણ ઘણાં છે ...

Simran Jatin Patel 8 years ago

હા શબ્દો મસ્ત છે.... હાર્ટ ટચિંગ.....??

Simran Jatin Patel 8 years ago

હા મનેય બહુ ગમે..... બે શ્લોક રોજે બોલું ૐ ભુર્ભુર્વ એન્ડ ગુરુર બ્રહ્મ....

Maylu 8 years ago

કરીએ પ્રત્યેક પળનો સ્વીકાર....દિવ્ય મંગલ તવ હર પળ ...હે ગુણાતિત પ્રિત કરાવ ..અહનિૅસ રહે એ રટન...મસ્ત છે ને શબ્દો....

Maylu 8 years ago

હા ...સિમ મારે તો રોજ જ પ્રાથૅના કરવા જોઈએ જ...એ અનુભવની વાત જ કંઈક મસ્ત છે ...મજા આવે...પછી આખો દિવસ મોજ...મોજ...

Simran Jatin Patel 8 years ago

હુંય સવારમાં સ્કૂલ ટાઇમની પ્રાર્થના સાંભળું ને ગવ પણ સાથે મજા આવે...રોજ મીસ કરું એ દિવસો....

Maylu 8 years ago

હવ રોજ જ સાંભળવાના જ ...

Simran Jatin Patel 8 years ago

સરસ છે..... રોજ સાંભળે છે.....

Maylu 8 years ago

હે કરુણાનિધિ સ્વામી ...તારી અનુપમ પ્રિત અમર...તારી પ્રિતની રીત સમજુ ...કરે જીવન એ પ્રિત સભર ...

Maylu 8 years ago

seem shambhdavu to kai rite pan words ...kau ...

Simran Jatin Patel 8 years ago

ઓહઃ નાઇસ.... મને પણ સંભળાવ.... મેય જમી હમણાં જ ...

Maylu 8 years ago

hu to jo ek baju my fav .. pray shambhdu 6u and chat chale 6 badhe j ...hahaha

Maylu 8 years ago

havvv ...jami lidhu ...tame ??

Simran Jatin Patel 8 years ago

થેંક્સ મયલું... શુ કરે જમ્યો...

Simran Jatin Patel 8 years ago

થેંક્સ મયલું... શુ કરે જમ્યો...

Maylu 8 years ago

mast seem ...

Simran Jatin Patel 8 years ago

આભાર રોહિતજી.....

ધબકાર... 8 years ago

ખુબ સરસ...@seem...

Simran Jatin Patel 8 years ago

હા સ્યોર.....

Tiya 8 years ago

ha nani chu pan ek vat te pan che aa tamari nanki dukhi nai thai ultu mane anand thase tame sache j kahi sakya ...@ bas tame halva thai jav ... ne kadach koi solution pan kahi saku to mane pan khushi thase ...

Simran Jatin Patel 8 years ago

હા ટિયા.... પણ મારું દુઃખ મારી પાસે જ સારું..... ખોટું તને દુઃખી કરવી.... હા પણ તારી સાથે ક્યારેક શેર કરીશ.... હજી તું બહુ નાની છે.... નય તો હું તને હમણાં જ કોલ પર કય દઉં.... હુંય મનમાં આ બોજ નય રાખી શકતી કોઈને કહીને રેલક્ષ ફીલ કરવાનું મન થાય છે......

Tiya 8 years ago

oh didi pan khali khushi j vechavani dukh pan vehchacho to y saru lagse ....@ ne bhagvan ne parathna karish aa divas vehlo ave tamari life ma ....

Simran Jatin Patel 8 years ago

થેંક્સ કોમલ...

Simran Jatin Patel 8 years ago

હા હા સમજ કે હું બોવ બોવ ખુશ હોઈશ એટલે તને કોલ કર્યો જ સમજ.....

Tiya 8 years ago

are didu nai jov ok @ pan asha to rakhu ne ...

Komal Chovatiya 8 years ago

wah jordar ho.....seemy

Simran Jatin Patel 8 years ago

અરે રાહ નય જોતી.....મને કોઈ મારી રાહ જોવે એ નય ગમે....

Tiya 8 years ago

ok hu wait karis didi @ badha ni nai khabar i m here hahah

Simran Jatin Patel 8 years ago

ટિયા બધા ક્યાં છે કોઈ દેખાતું નય...

Simran Jatin Patel 8 years ago

હા એન્ડ હું એ ખુશી તારી સાથે શેર કરીશ..... તું ત્યારે ફ્રી રહેજે..... તારી સાથે મનભરીને વાતો કરીશ.... એ પણ ફોન પર.....☺?

Tiya 8 years ago

te pan solve thai jase ....ane pachi khushio ni barat avse ...

Simran Jatin Patel 8 years ago

હા અભી તો પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યાં સુધી તો રહેશે.... પછી કોઈ ફિકર નય.....

Tiya 8 years ago

bov chinta nai karvani બધું સારું જ થાય ...

Tiya 8 years ago

ohh ચિંતા ચિતા જેવી હોય છે ...btw TC ...

Simran Jatin Patel 8 years ago

હું ઠીક છું..... પણ મોમ મારી ચિંતા માં તબિયત બગાડી બેઠા છે..... so

Tiya 8 years ago

have tabiyat pani kem che ...??

Tiya 8 years ago

mast che pan ...

Simran Jatin Patel 8 years ago

ટિયા આ તો રોહિતજી ને એમની પોસ્ટ ની કમેન્ટ કરતી તી ત્યાં જ લખાઈ ગયું.... અમસ્તા જ એને પોસ્ટ કરી દીધું ગમ્યું તો....

Tiya 8 years ago

wah mast didu...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now