શબ્દોનો દિવાનો છું ..

શબ્દોમાં જ કહેવાનો છું ..

શબ્દો વચ્ચે જ છે દુનિયા મારી ,

શબ્દોનો ખજાનો છું ..

શબ્દો સાથે જ છે સબંધ સાચો ,

આમ તો ક્યાં એકલો રહેવાનો છું ...

Gujarati Quotes by jagrut Patel pij : 111036422
jagrut Patel pij 8 years ago

હા હો એવું ..

jagrut Patel pij 8 years ago

હું તો ફ્રી જ છું ૨૪ કલાક તારી જેમ નહીં ...

Heer Ahir 8 years ago

ha jagrut tara jetli j bizzi ho

jagrut Patel pij 8 years ago

હીર તો બહુ busy વ્યક્તિ છે ..ટીયા એને ટાઈમ ના મળે ..

Heer Ahir 8 years ago

hhhahah dokiyu karva aavu aetle badha bus kahe likeno varsad joy ne hah

Tiya 8 years ago

ok dokashiyu mar atle bov ho ...

Heer Ahir 8 years ago

hmm thodu work vadhu che hamda aetle

Tiya 8 years ago

like no varsad hahah maja avi ... hamna bov dekhati nai tu

Heer Ahir 8 years ago

sabd j mari san che ne sabad j mari phechan che@ aa avi bolo tiyadi

Simran Jatin Patel 8 years ago

કેમ ક્યાં છે હિર...??

Tiya 8 years ago

hir uper AVI ja ne baka ...

Simran Jatin Patel 8 years ago

હું તો અભણ છું.... લિટ્રેચર માં મને સમજ નય પડે...... પણ હા મિનિંગ સમજવો ગમશે મને....

p 8 years ago

ગુણીયો ..

Simran Jatin Patel 8 years ago

કયો શબ્દ??

p 8 years ago

badha a shabd shabd bv karyu have kamleshbhai a apela shabd no arth kaho chlo to ..

Simran Jatin Patel 8 years ago

ખૂબ સરસ.... શબ્દો થકી જ જીવંત છું.... શબ્દો ને જ હવે પ્રેમ કરી બેસી છું....

jagrut Patel pij 8 years ago

ના એક ઘર આખું ટોટલી બંધ ..ને બીજું ઘર થોડું વપરાય બધો સામાન ઘરનો ત્યાં એટલે ..

હરિ... 8 years ago

ok...to e gar ma koi rahe 6e..?? k khali mataji j rahe...??

jagrut Patel pij 8 years ago

આ મંદિર નહીં બે ઘરની વચ્ચે જ છે માતાની મૂર્તિ ...પેલા આખુ સળંગ ઘર હતું ..પછી કંઈક ઝઘડો થતાં વચ્ચે દિવાલ કરી દીધી ..પણ આખી દિવાલ ના ચણાય એટલે માતા ના મૂર્તિ વાળો ખૂણો ખાલી રાખ્યો ..અત્યારે એટલે બે ઘરની વચ્ચે છે ...

હરિ... 8 years ago

ok...mara mama nu gam 6e ne tya pn gadhbhavani mata nu motu mandir 6e..

jagrut Patel pij 8 years ago

બહુ જૂનું મંદિર છે ..

jagrut Patel pij 8 years ago

હારુ ..ભવાની માતા છે ..

હરિ... 8 years ago

he...navrati ma batavje mataji no pic..kya mataji 6e..

jagrut Patel pij 8 years ago

હા અમારે ત્યાં જ ગરબા થાય ..મસ્ત કોતરણી કરીને બતાયેલી મૂર્તિ છે ..

હરિ... 8 years ago

kya jaay tiya...?n

jagrut Patel pij 8 years ago

અમારે માતાજીનું મંદિર છે ને જુનું એ બે ઘરની વચ્ચે છે બોલ ..

jagrut Patel pij 8 years ago

અમારે ત્યાં ચોકમાં જ થાય અમારા ..

Tiya 8 years ago

chalo આવજો ટાટા ફરી મળીશું ....

હરિ... 8 years ago

tare.kya thay...?? @jp

હરિ... 8 years ago

mataji na mandir pase chotro 6e tya...

Tiya 8 years ago

amare to SoC ma j thai ...

jagrut Patel pij 8 years ago

હોવ સાદી વાત જ કરીએ ..હરિ તમારી બાજુ ગરબા ક્યાં થાય ..

Tiya 8 years ago

ha chalo Sadi vat kariye ...

હરિ... 8 years ago

ha..@jp..aavu mane no aavde...hahaha

jagrut Patel pij 8 years ago

શું કેવું ટીયા ..?

jagrut Patel pij 8 years ago

એવું હોય તો આપડે શબ્દોની રમત રેવા દો ..બીજી સાદી વાત કરીએ ..બરાબર

Tiya 8 years ago

શબ્દથી જ પ્રેમ છે ને શબ્દથી જ નફરત ...

jagrut Patel pij 8 years ago

આભાર ..શબ્દોમાં જોડાવ જરા

Bhavesh 8 years ago

vah mara hero jeva bhai baki kai na gahte

Tiya 8 years ago

Hari ne khabar j Che hu pa pa pagli Karu Chu hahah

jagrut Patel pij 8 years ago

મને નહીં હરિ ને કે

Tiya 8 years ago

ha right hu pan sikhu j Chu ...

jagrut Patel pij 8 years ago

અરે ટીયા ને પણ નહીં આવડતું એય શીખે જ છે ને ..પૂછી જો એને હે ને ટીયા ..

હરિ... 8 years ago

શબ્દો જ તારે શબ્દો જ મારે...

હરિ... 8 years ago

na...nhi aavdtu..la..etle to chup 6u..nai to tane to bolva pn na det

Tiya 8 years ago

શબ્દ જ સવાલ ને શબ્દ જ જવાબ ...

jagrut Patel pij 8 years ago

હરિ તને લખતા નહી આવડતું આવું ..જોડાય જા

jagrut Patel pij 8 years ago

શબ્દોની જ મારી માયા ..ને એમાં બધા હલવાણાં ..હાહાહા

હરિ... 8 years ago

oo..ahiya j 6u...shefaii di ni post pr gai ti...ato marva...

Shefali 8 years ago

ha ha ha Tiya...

Tiya 8 years ago

શબ્દ જ મારી જીત ને શબ્દ જ મારી હાર

jagrut Patel pij 8 years ago

આ હરિ ફરી ગાયબ થઇ ગય ..

Tiya 8 years ago

hahah શેફાલી દીદી same same

jagrut Patel pij 8 years ago

એયય આ કડી આવી ગય પેલા ..કોપી ના ચાલે હો..

Tiya 8 years ago

શબ્દ જ તારે ને શબ્દ જ મારે ...

jagrut Patel pij 8 years ago

આભાર ..આભાર

Shefali 8 years ago

શબ્દ જ તારે અને શબ્દ જ મારે

jagrut Patel pij 8 years ago

વાહહ ટીયા ..શબ્દથી જ મારો આરંભ ને શબ્દોથી જ મારો અંત ...

Ravina 8 years ago

હાહા... શબ્દો થકી જ મેં શરૂઆત કરી ને હવે શબ્દ થકી જ અંત કરું છું...

Shefali 8 years ago

oho..aksh...mast lage che

ધબકાર... 8 years ago

વાહ...ભાઈ...આ શબ્દો નો સાગર...

Tiya 8 years ago

શબ્દ જ શરૂવાત ને શબ્દ જ અંત ...

jagrut Patel pij 8 years ago

આવું વચ્ચે છોડીને ના જવાય હો ..

Ravina 8 years ago

હાહા... ચલો તમે બધા શરૂ રાખો હું પછી મળું...

jagrut Patel pij 8 years ago

મારો લાડકો ભત્રીજો ..અક્ષ

jagrut Patel pij 8 years ago

એ જ તો શબ્દો મને ગુચવતા ને પછી શબ્દો જ મારાથી ગુચવાતા ..હાહાહા

Shefali 8 years ago

@જાગૃત...આ તારી જોડે કૌન છે?

Shefali 8 years ago

શબ્દો જ મને ગુચવતા અને શબ્દો થી જ હું સુલજાતી

હરિ... 8 years ago

e j aa sbdo ni j badhi maya 6e...

jagrut Patel pij 8 years ago

આભાર ..જોડાઈ જાવ બધા ..કઈ જતા રયા

Ravina 8 years ago

હાહા... શબ્દો એ મને જોડી તી ને શબ્દો એ મને તોડી તી ..

jagrut Patel pij 8 years ago

શબ્દો જ મારા મિત્ર ને શબ્દ થકી જ મારા શત્રુ ..

jagrut Patel pij 8 years ago

સરળ શબ્દોનો સાથ મારે ને અઘરા શબ્દોનો જ ત્રાસ મારે ..

p 8 years ago

vah vah ...

Ravina 8 years ago

હાહા... @જાગૃત... શબ્દ જ તારા મિત્ર ને અઘરા શબ્દ જ તારા દુશમન... સાચું ને?

jagrut Patel pij 8 years ago

ટીયા ખાલી લાઈક નહીં જોડાવું પડે ..

Shefali 8 years ago

hahaha...e sachu ho jagrut

Shefali 8 years ago

શબ્દો જ મારા સ્વપ્ન અને શબ્દો જ મારી સૃષ્ટિ...શબ્દો થી જ મારી કલ્પના ને ઉડાન

jagrut Patel pij 8 years ago

શબ્દોમાં જ પ્રાસ મારો ને શબ્દથી જ ત્રાસ મારો ..હાહાહઃ

Ravina 8 years ago

મારા શબ્દો એ મને જીતાડી ને આ શબ્દો એ જ મને હરાવી...

Shefali 8 years ago

શબ્દો થી જ મારી સવાર અને શબ્દો થી જ મારી રાત...

Ravina 8 years ago

શબ્દો થકી હું યાદ ને એ શબ્દો થી જ હું વિસરાઈ...

Shefali 8 years ago

શબ્દો જ મારા સખા અને શબ્દો જ મારા સ્નેહી...

jagrut Patel pij 8 years ago

શબ્દ વચ્ચે જ દુનિયા મારી ને શબ્દથી જ એકલવાયો છું ..

jagrut Patel pij 8 years ago

આભાર ટીયા ..

Ravina 8 years ago

શબ્દ જ મારું મારણ ને શબ્દ જ મારું તારણ...

Shefali 8 years ago

શબ્દો જ છે જિંદગી મારી અને શબ્દો જ બંદગી...

Tiya 8 years ago

wah શબ્દોનો ચાહક ...

jagrut Patel pij 8 years ago

શબ્દોમાં જ સચવાયો છું ને શબ્દોથી જ ઘવાયો છું ...

Ravina 8 years ago

શબ્દ નુંજ સર્જન ને શબ્દો થકી જ વિનાશ મારો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now