એકાંત ને એટલું પણ વ્હાલું ના બનાવો કે,,

વ્હાલા વ્યક્તિઓ થી અનેકગણું અંતર વધી જાય...!!!!


-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111037140
Hina Modha 8 years ago

thanks to both of u

Gujarati Shayar 8 years ago

કોઈ પણ વ્યક્તિને એટલા વ્હાલા ના બનાવો કે એકાંતમાં ફક્ત એની જ યાદ તમને ઘેરી વળે.. -- શાયર

Shefali 8 years ago

વાહ.. સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now