happy navratri badha ne ...

બોલો ભવાની માત ની જય ...
????

Gujarati Quotes by jagrut Patel pij : 111037853
Kamlesh 8 years ago

જય માઁ ગૌરી ...જય ભોળાનાથ મિત્ર ...

jagrut Patel pij 8 years ago

શુભ સવાર ..છે કોઈ ?

jagrut Patel pij 8 years ago

ચલ બાય ...

હરિ... 8 years ago

ok...by..jaa...garba ramva...gn...jsk...

હરિ... 8 years ago

na...javay...pitheli potli oo made to rasta ma....hahaha... tya javama raste andharu hoy etle na..jaii e....ekla ekla.....

jagrut Patel pij 8 years ago

એકલું ના જવાય હરિ ..

jagrut Patel pij 8 years ago

હાહાહા ..હું તો આજેય જવાનો ..☺️☺️

હરિ... 8 years ago

na...koi nhi gyu fariya ma thi...eklu eklukon jaay rate chok ma etle na gaii...

jagrut Patel pij 8 years ago

આભાર હો ..ગરબા રમવા નહીં ગઈ...

હરિ... 8 years ago

hahaha...ha...balak maf kryo...ho...

jagrut Patel pij 8 years ago

ઓહો સોરી હો ટીચર ..માફ કરજો

હરિ... 8 years ago

oo...badko aaya ta...tyusan...etle..javu j pade....chalpa..

jagrut Patel pij 8 years ago

કેમનું બાય ..?હે

jagrut Patel pij 8 years ago

અરે નવરાત્રી ના ગરબા જેવી તો બીજી મજા નહીં એમ ..કવ છું

હરિ... 8 years ago

etle...samaj na padi..mane

jagrut Patel pij 8 years ago

શું સમજી તું ગરબા ને ...

jagrut Patel pij 8 years ago

નહીં તો ઘરે બેઠા જોવાના ..

jagrut Patel pij 8 years ago

એટલે રમવા જવાની ટૂંકમાં એમ કે ને ...

હરિ... 8 years ago

hahaha...evu na hoy...ame to sathe j ramiye...

jagrut Patel pij 8 years ago

એવું થોડું એકલા ના ગવાય ..હું તું કોઈ ના હોય તો એકલો જ રમું .અને કંઈ ના આવડે તો છેલ્લે દોટ કાઢવાની ...

હરિ... 8 years ago

fariya ma thi badha jaay to javanu...

હરિ... 8 years ago

jois...ave...koi frd aa vakhate nhi gam ma to eklu eklu kantado aave...6e..javano..

jagrut Patel pij 8 years ago

આજે તો ગરબા ગાવા ..સોરી રમવા જવાની ને ..

હરિ... 8 years ago

ha..ho...evu j karvanu...

jagrut Patel pij 8 years ago

હાસ્તો વળી બાકી રાખવાનું જ નહીં ...

Shefali 8 years ago

હિસાબ નો એક દમ ચોખ્ખો નઈ

jagrut Patel pij 8 years ago

એણે મને ટીપ્યો ..મેં એમને ટીપ્યો

હરિ... 8 years ago

kem...te bija ne nhi tipya....tane jene tipyo ene te baki ralhyo...he..??

jagrut Patel pij 8 years ago

ઢોલ ને જ ટીપવાનુ ને બીજા કોને ...

Shefali 8 years ago

hu to sidhi j chu

હરિ... 8 years ago

hu koi nhi tipti barabar....tane koii e tipyo 6e evu k....hahaha

jagrut Patel pij 8 years ago

તુંય વાંકી જ છું ને ...

Shefali 8 years ago

etle trash aapvano j em ne...jagrut

jagrut Patel pij 8 years ago

તારી જેમ આડેધડ નહીં ટીપવાના ...

Shefali 8 years ago

taro dp pan Tara jevo vako j hto...

હરિ... 8 years ago

mast ho...jp...dhol j vagadvana.....e sacho dhol hoy k...pa6i..koi manas hoy...dhol ni jem j tipvana....nai....hahaha

jagrut Patel pij 8 years ago

એ તો ના સાંભળવું હોય તો ઘરે જતાં રે ..આપડે તો ગાવાનું જ...

jagrut Patel pij 8 years ago

લે સીધો ના થાય પાછો ..થઈ ગયો આસરે ..

Shefali 8 years ago

ha gavu to sehlu pan mne સાંભળનારા નો વિચાર આવે છે...hahaha

jagrut Patel pij 8 years ago

હા તો એમાં શું ગવાય જ ને ..સહેલું જ છે બસ તાલ જ સાચવવાનો ...હું તો ઢોલ હોત વગાડુ છું ..

Shefali 8 years ago

હવે બરાબર dp જાગૃત...મસ્ત હો

હરિ... 8 years ago

kem...la...aado ato ne sidho thai gyo.....?? hahaha

હરિ... 8 years ago

tq...di...mara thi nano 6e....???

Shefali 8 years ago

mast dp Hari..@ jagrut tu gaay pan kharo????

હરિ... 8 years ago

jaa...laa...jutha....gata pn aavde...hee....??

jagrut Patel pij 8 years ago

ગાવા ને રમવા બંને ..

Shefali 8 years ago

Hari...dp ma kaun che?

jagrut Patel pij 8 years ago

એવો જ આવે છે યાર ...નહીં જતી તો પાકું આળસુ જ છે ..તું

હરિ... 8 years ago

@jp...tu garba ramva jaay k gava....??

Shefali 8 years ago

na...nthi jti...pehla taro dp sidho Kar

jagrut Patel pij 8 years ago

અરે મારો મતલબ ગરબા રમવા નહીં જતી એમ ...

Shefali 8 years ago

na na...Chelle hu mike mathi Garbo gaav to shu bdha ne ghare Jai ne jaldi ungh aavi jaay ne etle...hahaha

jagrut Patel pij 8 years ago

આળસુ પ્રસાદ ખાવા જ જાશ ્...હે

Shefali 8 years ago

na hu chelli 10 min ma gava jvu...

jagrut Patel pij 8 years ago

હા મને ખબર જ છે ..તું ગરબા ગાવા નહીં જતી ..

Shefali 8 years ago

tu to mahan che....btw hu Tara dp ni vaat karu chu

jagrut Patel pij 8 years ago

તે ખાલી ફોન જ આડો કર્યો ...મેં તો આખો પગ વાળી દીધો ..બોલ

Shefali 8 years ago

aakho phone aado karyo tyare darshan thaya bolo....?

jagrut Patel pij 8 years ago

એ વખતે ના દુખ્યો ..સવારે ખબર પડી આ તો ..

હરિ... 8 years ago

hahahaha....nati....jonti...k pag dukhse....he....?? ???

jagrut Patel pij 8 years ago

તું જ ને બીજું કોણ ...કાલે તો મજા આઈ ગરબા ગાવાની ..પછી સવારે ખબર પડી ના ગયો હોત તો સારું થાત ..જોરદાર પગ દુઃખે ..

હરિ... 8 years ago

kon...jp..sant 6e...??

jagrut Patel pij 8 years ago

આજે તો કોઈ બહુ શાંત લાગે છે ..કેટલી શાંતિ છે નય

jagrut Patel pij 8 years ago

જમીને આવી તું

jagrut Patel pij 8 years ago

શુભ સવાર બધાને ..

jagrut Patel pij 8 years ago

લે એવું થોડી હોય ..અમારે તો જેને આવડે બધાં ગાય ...ચાન્સ તો બધાય ને મલવો જ જોઈએ ને ..

હરિ... 8 years ago

evu kya hoy...amaru na chale....purush j gay...

Tiya 8 years ago

hahah amare dj che

jagrut Patel pij 8 years ago

હા તો તું જ ગાતી હોય તો ...

હરિ... 8 years ago

but...saru vagade to...amare to badha...bathroom singer 6e....kai maja nai aavti...

jagrut Patel pij 8 years ago

એમાં પહેલો કે છેલ્લો દિવસ જોવાનો ના હોય ..

jagrut Patel pij 8 years ago

એવું ના હોય ..ગરબા ચાલુ થાય એટલે મજા જ આવે ...

Tiya 8 years ago

same here dear

હરિ... 8 years ago

na...tiya...hu nhi gai...kal thi jais...aaje kai maja na aave etle....

Tiya 8 years ago

hu to jav j chu @ tare ek page keva chale garba

jagrut Patel pij 8 years ago

તારે નહીં આવવું ગરબા રમવા ટીયા ...

Tiya 8 years ago

vatu karta garba ramva jav banne

હરિ... 8 years ago

he...sache...mane pn evu j atu k nhi...j tara ma....hahaha

jagrut Patel pij 8 years ago

મારા માં તો જરાય નહીં ..

હરિ... 8 years ago

etle..tari jetli vadhre budhdhi..nhi mara ma...pn thodi to 6e...m...hahaha

jagrut Patel pij 8 years ago

હા બોલ અવે મારા જેવી એટલે ..હે

jagrut Patel pij 8 years ago

હા હો ..હું આયો થોડી વાર માં પાછો ..

હરિ... 8 years ago

hahaha...etli to 6e la....tari jem thodu 6e..he...

jagrut Patel pij 8 years ago

બહુ જલદી સમજી ગય તું તો ...

હરિ... 8 years ago

gava ne ramva ma fer 6e..@jp

jagrut Patel pij 8 years ago

ગુજરાતી થઈને ગરબા ના ગાઈએ એવું ચાલે કંઈ ..હે

jagrut Patel pij 8 years ago

લે શું ગરબા તો ગાવાના જ ને ...

Tiya 8 years ago

jay bhavani ... tare garba nu su thase

jagrut Patel pij 8 years ago

ટીયા બોલ... જય ભવાની ...

jagrut Patel pij 8 years ago

લે એમાં શું ગરબા તો ગાવાના જ ને ..હરિ

Tiya 8 years ago

happy navratri .... @ kem che jagrut ?? ..

હરિ... 8 years ago

1 page kevi rite ramay te keje...to pa6i...hu pn try karis...dodiyu ramvani...ho...

હરિ... 8 years ago

@jp...garba ramva jaane....1 page..

jagrut Patel pij 8 years ago

જય ભવાની બોલ ..

Shefali 8 years ago

શુભ નવરાત્રી બધાને...

jagrut Patel pij 8 years ago

હા બસ એમ ..

ધબકાર... 8 years ago

જય ભવાની...

jagrut Patel pij 8 years ago

જય ભવાની બોલો લ્યા ..

હરિ... 8 years ago

happy....navratri....@bhavesh ji...@jp...

jagrut Patel pij 8 years ago

જય ભવાની ..હરિ

Bhavesh 8 years ago

હેપી નવરાત્રિ બધાને

હરિ... 8 years ago

જય...ભવાની...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now