સંબધ
લોકો આજકાલ એમ કહે છે કે પહેલા જેવા સંબધ રહ્યાં નથી પણ કેમ નથી રહ્યાં તેં નથી વિચરતા નથી કેમ સંબધ પહેલા જેવા નથી,
આજકાલ સંબદ તો રાખે છે પણ સમય કોઈ નથી આપતા બસ આ માટે સંબધ માં ખામી રહી જાય છે એટલે પહેલા જેવા સંબધ માં મીઠાશ નથી.
ઉપેન

Gujarati Blog by Upen zala : 111038565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now