જો તું વાંચે તો શબ્દ બની જાવ
જો તું સુંઘેં તો ખુશ્બૂ બની જાવ
જો તું જોવે તો સપનું બની જાવ
જો સમજે તો તારો દરેક અહેસાસ બની જાવ.
ઉપેન

Gujarati Shayri by Upen zala : 111039932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now