તને શું કહું??

તને પરી કહું કે શું કહું??
કે,
મમ્મી ના ચેહરા નું સ્મિત કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
પપ્પા ની આંખોની ચમક કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
ભાઈ નું રક્ષા કવચ કહી દઉં..

તને પરી કહું કે શું કહું??
કે,
બેન ની અતૂટ જોડ કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
દાદાદાદી નો ખુશીઓનો ખજાનો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
નાનાનાની નો વહાલનો દરિયો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
કાકાકાકી ની હરખ ની હેલી કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
માસામાસી ના મનનું સુકુન કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
મામામામી ની ઇચ્છાઓની પૂરતી કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
ફુઈફુઆ ની લાડકી દીકરી કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
અમારી કિસ્મત કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
અમારું પરિવાર જ કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
ઘર આંગણ નો તુલસીકયારો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
બધાય ના કાળજા નો કટકો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
તને શું કહું??

miss u krishu...? love u vira... ?

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111040246
Simran Jatin Patel 8 years ago

એ તો અમે આખો દિ'સાથે હોઈએ એટલે એક જેવા થઈ ગયા..... મારી સિસ ને ટ્વિન્સ હતા ને બેબી અને બોય તો આ મારી પાસે જ રહે છે ખાસ કરીને.....

Nirav Patel SHYAM 8 years ago

વાહ સરસ... અને ક્યૂટ

હરિ... 8 years ago

aakho nak samile...badhu j simmi di jevu 6e....nai....??

Shefali 8 years ago

sachu Hari...mne pan seem jevi j લાગી એ

હરિ... 8 years ago

aa white kapda ma 6e ne cute girl...e to tamara jevi lage 6e....mane......hahaha

Simran Jatin Patel 8 years ago

હા મારી સિસ ની બેબી છે..... ને પરીઓ છે.....

હરિ... 8 years ago

wahh...di...cute cute....6e...banne...tamari ભાણી 6...aa banne.....??

Shefali 8 years ago

so cute...kaun che aa?

Tiya 8 years ago

wah didi mast .... banne cutipie pan

jd 8 years ago

so cute... kon che aa

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now