હું ક્યાં કહું કે હમેશા બધા મારી સાથે રહે
બસ હું તો એટલું જ ચાહું છું કે કોઈ દૂર ના જાય...

હું ક્યાં કહું છું બધા મારી આંખ સામે રહે
બસ હું તો એટલું જ ચાહું છું કે કોઈ આંખ બંધ કરીને ના જાય.

Gujarati Hiku by Prince : 111040416
Prince 8 years ago

અંતરમાં છે એતો દૂર હમેશા માટે દૂર થઈ જાય છે નસીબ જ એવા છે કે દિલ ની અંદર હોય એ બસ હમેશા યાદ બનીને રહી જાય છે..

Simran Jatin Patel 8 years ago

અંતર માં રાખજો સદાય યાદ અમને....

Simran Jatin Patel 8 years ago

રહો દૂર કે રહો પાસે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now