એ તો પ્રતીક્ષા જ
બંનેની પરીક્ષા લેતી હતી,
બાકી તો મથુરા ને ગોકુળ વચ્ચે
ખાલી એક નદી જ વહેતી હતી !!

Gujarati Quotes by jagruti rathod : 111040426
Kamlesh 8 years ago

વાહ...આ પ્રતિક્ષા જ તો છે ને ,જે નથી રહેવા દેતી કે નથી સહેવા દેતી...એટલે મેં તો પ્રતિક્ષાને જ પ્રિત બનાવી લીધી ..હા હા હા હા

jagruti rathod 8 years ago

આભાર શેફાલી harita આભાર રોહિતભાઈ

હરિ... 8 years ago

wahh...sachi vat..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now