The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમારા મતે...."દક્ષિણા" એટલે શું...??
ધન્યવાદ @તન્વિજી , આપનુ કર્મ પ્રશંસનીય છે ... સત્ય , પ્રેમ , કરુણા ના માર્ગે આપેલુ , કરેલુ એજ દક્ષિણા સમજીએ ..... @કમલેશજી , આપની પોષ્ટ પણ વાચી દક્ષિણા ને આપે ખુબ વિશાળ રીતે સમજાવી આપનુ ગ્નાન , વાંચન અને અભ્યાસ ખરેખર પ્રેરણા આપે એવો છે .... ધન્યવાદ
સંદિપભાઇ આ તો પોતપોતાના મત છે...જેમાં મદદ-દાન- દક્ષિણા - ભીખ આ ચારેય અલગ અલગ વસ્તુ છે ...@ અહિયાં પ્રશ્ન દક્ષિણાનો છે તો એના માટે પણ એક પોસ્ટ મૂકવી પડશે એમને?મૂકું છું ...જોઇ લેજો...દક્ષિણા એટલે શું ???
હા હું અંતરિયાળ ગામ માં ગરીબ બાળકો ને study karaavu છું ત્યાં વિક માં એક દિવસ તો મારો ડબ્બો બાળકો ને જ ખવડાવું. અને એમને કપડાં નોટ એવુંય આપુ. પણ એ dan નથી ગણતી bcoz e બધું હું મારા સ્વગત આનંદ માટે કરું. એમનું હાસ્ય જોઈ મને ખુશી મળે છે.
tame lo ae dakshina.. ame lai ae daan
@હરી , એમ તો ન જ બોલાય ... તમારી ભાવના સમજી શકાય છે ....
@કમલેશજી , આ સવિતા / સાવિત્રી , શરીર / પ્રાણ ને દક્ષિણા સાથે શુ સબંધ ... ? कुछ हजम नही हुवा कुछ समज नही आया । .... સંસ્કૃતી ની વાત મુદ્દે છે આપવુ મદદ કરવી એ કીંમત કરતા મદદગીરી ના ભાવ સાથે કરવી એ જ આપણી સંસ્કૃતિ અને સભ્યતા છે .....
@તન્વિજી , એ આપતી નથીં એ એટીટ્યુડ સાચો તો નથી જ ને ... !!! , તમને યોગ્ય લાગે ત્યા આપો યોગયાયોગ્ય નો નિર્ણય પણ તમે જ કરો પણ આપણી આવકનો એક હિસ્સો ચેરીટી કે દક્ષિણા મા આપવો એ આપણી નૈતિક ફરજ નો જ એક ભાગ છે ....
એવુ ના બોલે કે આ તમારી daxina... tame amara ger jamya to sara aasirvad aajo k fari var jamva aavjo... aavu kai na bole...
જય મહાદેવ....હા..મોટાભાઇ તમારી વાત સાચી છે. પણ કેટલાક ને આપણી સંસ્કૃતિ વિશે સાચી માહિતી નથી...અમારી બાજુ પણ અમુક એવા છે.. બ્રાહમણ જમાડે પછી દક્ષિણા આપે તો એવુ કે આ તમારા પેટ્રોલ ના રુપિયા...પણ એવુ ના બો
દક્ષિણા એટલે "સવિતા સાથે સાવિત્રીનું મિલન"... શરીર અને પ્રાણનું મિલન પણ કહી શકો ....પણ યજ્ઞ પછી અપાતી દક્ષિણા જ સાર્થક છે...@ જોકે આજે તો લોકો બ્રામ્હણે કરેલા યજ્ઞની કિંમત ચૂકવતા હોય એવા ભાવ સાથે દક્ષિણા આપતા હોય છે...અને ખરેખર મને આ ખટકે છે , આપણે આપણી જ સંસ્કૃતિથી કેવી રીતે અનભિજ્ઞ રહી શકીયે યાર...
મને તો કોઈને કશું આપવું જ ગમતું નથી. બે દિવસ પેલા ટ્રેઈન માં હતી સામેની સિત પર બે આશરે ૩૦ વર્ષના યુવાન બેઠા હતા. બરોડા સ્ટેશન પરથી એ લોકોએ એક મોટી લિટર ની કોક પીધી. પછી એક યુવાન એક ખંજરી લયી ગીત ગાતાં ગાતાં બધા ડબ્બામાં ભીખ માંગવા ગયા. લોકોના પૈસે tagad dhinna... બોલો આવા સ્વસ્થ લોકો ભીખ માંગે તો એમને આપવું શું.? અને એક શારીરિક અશક્ત વ્યક્તિ પ્લેટફોર્મ પર સફાઈ કરી ઝાડુ લઈ સુય રહ્યો હતો એણે ભીખ માંગવી જોયે કે લોકો એ સમજીને dkshina આપવી joyye એને. ?
ઠીક છે ચલો હવે તો હું પણ રતન ટાટા ના રસ્તે જ સારો છું હાહહ
hahah hu to ek ben che vidhva teni chokari mari jevdi che atle tene j mara kapda api dav chu .... tene jaroor che teni atle j apu chu ....
@टीया दान करवा क्या जाय छे ए कहेजे एटले हु त्या पहोची जाव हाहा
hu am j dan karu chu hari ....atle j me pela kahyu ke jovanu vaykti ne jaroor che ke nai
jamine aya badha. .
na...tiya...vastra dan to jeni pase kapda na hoy ene aapyA hoy to kam lage...tu mane aape to su e no matlab....jene eni jarur hoy ne aapya hoy to aapda dan ni kimat thay...pan mane kapda ni kai padi j na hoy ne tu mane aape to...mara mate to tara dan ni kai kimat j n Na hoy ne....
ha puch hari ahi javab mali rehse ...
hahaha...@maylu....@sandeep ji....hahaha
hahah hari tu fal kahe ne hu to kapda samji hati ....
ઓહહહહહ @હરી કરે ઈ ખરી ... મારુ રાજીનામું નથ જોતી દક્ષિણા ... એક સફરજન માટે તો ધક્કો પણ ભારે પડે ... :-)
hahaha....dohi tu dohi etle k badha doha dohi na hoii hoo....
hahaha....ha...doha...mane khAbar 6e...dan ane daxina ma fer hoy....te je kidhu te pn sachu 6e...ho..aavu vistar thi k to palle pade....baki hu to quns. mark j thai jav....quns. pu6i pu6i ne....??
@sandeep ji....tame frut mate atlo labo dhakko na khata....hu dan to frut k khavani vastu nu j karu 6u....hahaha
થેંકયુ પરમજ્ઞાની....હા હા..
વાહ મહાજ્ઞાની આ વાત સાચી કહી
દાન અને દક્ષિણામાં ફેર હોય...@ hurry પરમાત્મા એ આપેલ દરેક પળ એ ગમે કે ન ગમે ...પણ સહષૅ સ્વીકાર કરીએ અને sad ના થઈએ...એ દક્ષિણા આપણે પરમાત્માને આપીએ તો ઘણું છે એમ કવ...
હા આ બધા દ્રાવ્ય પણ ચાલે
રુપીયા , પૈસા , સોનુ ચાંદી ઝરઝવેરાત હીરા મોતી એ બધુ ... @હરી આપવાનુ થાય ત્યારે એક મિસકોલ આપી દઈશ તો પણ હું આવીને લય જઈશ હા હા
ha...etle j pu6yu k dravya ma to bov badhu aave....dan krva mate......
પ્રવાહી પેટ્રોલ પણ ચાલે
એટલે કે પાણી નો ગ્લાસ પીવડાવવો હરિતા.....હાહાહા
અમે તો શસ્ત્ર ની ભાષા સમજીએ સંદીપભાઈ શાસ્ત્રો નું બહુ જ્ઞાન નહિ
dravya dan su 6e e koi kese....???
ઓહહહહહ આટલુ સમજાવવા છતા કઈ ન મળ્યૂ ... પણ @હરી @હિના @ટીયા @શેફાલી આપ દાનવિરો ને દાન નુ શુર ઉપડે તો મને યાદ કરજો ... શાસ્ત્ર મા લખ્યુ છે સંદીપને દ્રવ્ય નુ દાન કરવાથી ખુબ પુણ્ય મળે છે હા હા હા
હા મને યુરોપ માં આ બહુ ગમ્યું કોઈ એમનમ ભીખ ન માંગે. પોતાની કોઈ પણ કલા નું પ્રદર્શન કરે ને જેને આપવું હોય એ આપે
ha hina di sachi vat kem ke loko ne mafat maltu hoi to koi kam karse j nai ...
હા શેફાલી બાકી દ્વિજ ને દાન એ જ દક્ષિણા ગણાય છે...
ok...di..samaj padi have...su kevA mago 6o te...
સંદીપ ભાઈ તમે ગમે તે કરો હું તમને દ્રવ્ય દાન મા આપવાની નહિ....હાહાહા
મોટા મોટા માણસો દાન બહુ કરતા હોય છે રતન ટાટા ને કોઈએ કહ્યું કે તમે કેટલું દાન કરો છો તો એને કહ્યું કે હું એવી તકો ઉભી કરું છું કે લોકો ને કામ મળી રહે એટલે એને માંગવાની જરૂર જ ન પડે
@હિના , તાતા ના કહેવાનો મતલબ સ્થુળ અર્થ મા ન લેવો .. એક વાત એ પણ છે કે ટાટા ની કંપની ના પ્રોફીટ નો ખુબ મોટો હીસ્સો ચેરીટીમા જાય છે જો એ ન કરે રીલાયન્સ કરતા વધુ નફો કરતુ મોટુ બિજનસ એમ્પાયર છે .... પણ ચેરીટી એ પણ સલાહ નૈ દ્રવ્ય જ આપે છે .....
hina di....aa ratan tata vari vat khaBar na padi...
ohk...તો અહીંયા dan નો જ દક્ષિણામાં સમાવેશ કરી ને ચર્ચા ચાલે છે...એમ જ ને
na...maylu...darek pal no sahaj swikR na karay ho....evu hoy to duniya jiva na de..e koi daxina thodi kevay.. ato koi ne dan karvani vT 6e..
હા પણ શેફાલી પણ હવે એવું નથી
hari evu hoi ?? to hu mari gamti badhi vastu dan ma api dav hahah
વાહહહહહ @હરી ... કર્મ નો સિદ્ધાંત જ આત્મસાત કરી લીધો .... ગોડ બ્લેસ યુ ... નામ જ હરી છે તો આચારવિચાર પણ ... :-)
રતન ટાટા કહે છે જે દાન આપીને તમે માણસ ને માયકાંગલા બનાવી દો છો એટલે એના માટે કામ ના ઉભું કરો
દક્ષિણા એટલે bramin ને આપવામાં આવતું દાન nai હિના?
હા , પણ કઈક જમવાનું આપી ને પછી સલાહ આપજો હો ... :-)
ha...di...aapde sara man thi koi ne dan kriye to aapn ne saru fal made..ne kmane dan aapiye to aapn ne evu j fal malse ne....aapdi gamti vastu nu dan kriye to aapn ne bhagvan ji evu j fal aape ne....
હા તો એને કામ કરવાની સલાહ તો હું પેલા આપું
કોઈ દરીદ્ર ભુખ્યો હોય અને તમે દક્ષિણા મા સલાહ આપો તો ... ? @હીના .... ભાવનાઓ કો સમજો અને હવેથી દક્ષિણા મા દ્રવ્ય આપજો .... :-)
સાચું હરિતા એ તો બહુ મોટો ત્યાગ કહેવાય
ના હો આપણે તો દક્ષિણા માં સલાહ જ આપીએ છીએ સંદીપભાઈ એ પણ સ્વીકારવી જ પડે સુપાત્રો એ તો
hu sachi 6u k nai e to nhi khbar...mane...pn tame badha sacha 6o....
mata mate to daxina etle....aapn ne gamti hoy e vastu nu koi ne dan aapiye e daxina...
દાન , પુણ્ય , વિદ્યા , શીખામણ , સલાહ એ બધુ ફીલસુફી મા આવે ભૌતિક રીતે દ્વ્ય ની દક્ષિણા સ્વિકાર્ય એમ @હિનાજી
દાન મા તમે જે આપો તે ચાલે બધાની જરૂરિયાત દ્રવ્ય ન પણ હોય અજાણ્યા ને સાંત્વના આપો એ દક્ષિણા જ છે શું એનું પુણ્ય નથી મળતું
એ તો ફીલસુફી થય @હિનાજી , બાકી દક્ષિણા મા તો દ્રવ્ય જ ખપે ...
વિદ્યા જેવી મોટી કોઈ દક્ષિણા નથી
દાન પુણ્ય માટે આપવામાં આવતુ દ્રવ્ય = દક્ષિણા
pan te jovu jaroori ke vaykti dan no sadupyog kare che gerupyog pachi j dan karvu
mane nai khabar ho ....
જીવનમાં બનતી હરેક પળ નો સહજ સ્વીકાર કરવો ...એના થી મોટી દક્ષિણા કોઈ નથી...
તમે કોઈ સગા ને આર્થિક મદદ કરો એ દાન નથી એમની જરૂરિયાત પૂરી કરીએ છીએ
કોઈને પણ મનગમતું કે એની જરૂરત મુજબનું દાન કરવું..... ઉપકાર કર્યાની ભાવના વિના.... સામેવાળા ને લાચારી ની અનુભૂતિ કરાવ્યા વિના...
supatra ne man kahe a to barabr pn sacha man thi apayel e jaroori
સવાલ પૂછનાર ને જવાબ આપવો
આપણું મન કહે ત્યાં આપવામાં આવતી કોઈપણ પ્રકારની મદદ...જાણે એ નું જ એને અર્પણ કરવાની ભાવના...
સુપાત્ર ને સંજોગો મુજબ કરવામાં આવતું સમય ને અનુરૂપ દાન...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser