The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કાવ્યોત્સવ વિજેતાઓને અભિનંદન
તેજસ દવે, ભાવેશ ભટ્ટને તમે ઓળખતા હશો. એ સ્થાપિત કવિઓ છે
કાવ્યમાં નિર્ણાયક કવિતાને જાણતા હોય,કાવ્યના બંધારણને જાણતા હોય તેવા પસંદ કરવા જોઈએ.જેથી કાવ્યને ન્યાય મળે.
congratulations All....
મંડ્યા છે?
વિપુલ ભાઈ મેળ પડાવા માંડ્યા છે?....
બીજું બધું તો ઠીક પણ હવે GarbaRockstar સ્પર્ધામાં મેળ પડી જાય તો સારું..??
અવશ્ય...
હાહા.. @નીરવ એ નિર્ણાયક ને નક્કી કરવા દો.. મારા વિચાર પર વિચારવા તો દો...
હા હા હા... @આશ્વાસન ઇનામ નહિ ખાલી નામ આપશે તો પણ ચાલશે
congo to all ને @સર... next time થી મારી એક વિનંતી છે કે એક બે આશ્વાસન ઇનામ પણ રાખવા હો...
કંઈક એવું આયોજન કરો ને.. આ સમગ્ર કવિતાનો એક કાવ્ય સંગ્રહ પ્રસ્તુત થાય.
kaushal .. વિજેતા નિર્ણાયક પસંદ કરે. કાલે નિર્ણયકનાં વિડ્યો પણ અપલોડ કરીશું
congratulations all winner... thanks matribharti
કૈં રીતે વિજેતા પસંદ કરો છો ? કોઈ નિયમ જણાવશો.
congratulations to all winners..
આ વખતેય મેળ ના પડ્યો..!!??
આભાર માતૃભારતી... અભિનંદન વિજેતાઓને ???
congratulations to all winners???
drashti.. તમે તમારી રચના મેલ કરી શકો info@matrubharti.com પર, તપાસીને કહીશું કોણ વિજેતા છે
કોપી કરનાર માટે પુરાવા મોકલો 8866 437373 પર વોટ્સએપ કરો. પુરાવા વગર આરોપ ઘડવા અયોગ્ય છે
સરખા નામ વાળા ર વ્યક્તિ હોય તો કયી રીતે ખબર પડે કે આ કોણ છે એમ?
એક બેનની તો કોપી હતી બીજાની કવિતા તોય જીતી ગયા...વાહ નિર્ણાયકો વાહ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser