આવી જ રીતે કોઈ હાથ પકડી ને સાથ આપનારું મલી જાય તો લાકઽીની જરૂર કયારેય નહિં પઽે?

Gujarati Quotes by Zalak Solanki : 111040773
Abhi 8 years ago

હા તો પ્રયત્ન કરી જોવો જો એમા સફળતા મલે તો અમને પણ જણાવજો.. બાકી જેણે પરાણે પરાણે સમય લાવ્યો છે.. એ સૌ કોઈ દુઃખી જ છે.. ઉંડાણથી વીચારી જોજો..

Zalak Solanki 8 years ago

સમય આવતો નથી,લાવવો પઽે છે

Abhi 8 years ago

સમય આવવાં દો એ પણ આવી જ જશે.. ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now