થાકી જવાય છે આ સમજદારીની ચાદર ઓઢીને,
અણસમજની વાદલડી નીચે મન ભરીને ભીંજાવું છે,

થાકી જવાય છે આ દુનિયાદારી ની દીવાલ થામીને,
અવ્યવહારુની આદત તળે કચડાઈ જવું છે...

Gujarati Shayri by HINA DASA : 111041089
Maylu 8 years ago

હા હા હા ...

HINA DASA 8 years ago

વાહ મહાન ફિલોસોફર મયુર

Maylu 8 years ago

mari life ma ek j niyam lai lidho 6... didu....no complaints no demands ....presence of mind only....rakhva try karu bas ...

Maylu 8 years ago

are hina didu ...me to kyar ni y samajdari side par muki didhi 6 ...

HINA DASA 8 years ago

તો તારું નામ જ લઇ લે ને મયુર...@ ભાઈ બસ ને...સાવ આવું

Maylu 8 years ago

hina didu ....samjdar vyakti o ni jay hoo...

Jasmin Humbal 8 years ago

આજે કોઈ સલાહ નહિ આપું

HINA DASA 8 years ago

આભાર ભાઈ

Jasmin Humbal 8 years ago

વાહ સરસ...

HINA DASA 8 years ago

આભાર દીનેશજી..

Dp, pratik 8 years ago

વાહ વાહ

HINA DASA 8 years ago

પાકું કમલ તૈયાર જ છું

HINA DASA 8 years ago

બોથડ જ તીક્ષ્ણ ઘા કરે ને અણીદાર તો તૂટી જાય એમ છે આપણી સમજદારી પાસે તમે નહિ ઓળખતા આપણી સમજદારીને

Abhi 8 years ago

hahahaha @Motabhaiii shu tame pn ???

Kamlesh 8 years ago

અરે વાહ ...તો થઇ જાવ તૈયાર ...

Bhavesh 8 years ago

hatiyar બોથડ ne, gha તીક્ષ્ણ????

HINA DASA 8 years ago

ઘા તો બહુ તીક્ષ્ણ જ હોય ને

Bhavesh 8 years ago

eto પાછુ ghan chalavnar par rahene kevo gha mare

HINA DASA 8 years ago

પાછી એવડી મોટી સમજદારી પણ નથી એક ઘણ મા તો ચુરેચુરા થઈ જશે

Bhavesh 8 years ago

jcb na jamana chhe hinaહાહાહા

Abhi 8 years ago

hahahaha @Bhavubhaiii ?? Dhishommm ???

HINA DASA 8 years ago

ઘણ મોકલાવજો ભાવેશ

Bhavesh 8 years ago

saras,todi nakho ભાંગીને bhuko kari nakho

Abhi 8 years ago

એટલે હું આતંકવાદી છું..?? @દીદુ.. ????

HINA DASA 8 years ago

હા તો આતંકવાદી જ છે તારા જેવો

Abhi 8 years ago

And @Harakhpaduto to already Mama ni Team ma che atle bv vandho nai aave ???

HINA DASA 8 years ago

હાહાહા

Abhi 8 years ago

hmm yeh huiii na Bat And Jijuuu pr Vishvash che A mari @Gandiii Diduuu ne Sachvi leshe hahahaha Ane jaroor padse to A khud @Ganda thai jase @Diduuu ????

HINA DASA 8 years ago

ok ભૈયું..

Abhi 8 years ago

ha pn me tamne @Diduuu j kv chu ???

HINA DASA 8 years ago

ઘરે પણ તારા જેવું ટ્રાય કરું મેળ આવે તો ઠીક બાકી દી ને તારે સાચવવી પડશે..ઘરમાં કઈ ડખ્ખો થયો તો

HINA DASA 8 years ago

અરે બધું ચાલે આપણે તો તારી ટિમ જોઈન કરી લીધી ને

Abhi 8 years ago

hahahaha @Diduuuu sav aavu ?? Aam na chale yar ???

HINA DASA 8 years ago

હાહાહા લે સમજદારી છોડી દીધી ને તો મન ફાવે એ બોલું

Abhi 8 years ago

તમે નક્કી કરી લો આજે કે ભૈયુ કે અભિ.. ?????? નહી તો ઢિશુમ્મ

Abhi 8 years ago

આવિ જાવ તમતમારે તમારા ભૈયુ ની ટિમ માં.. મોજ જ મોજ કરીશું.. અને કરાવીશું.. સૌને ???

HINA DASA 8 years ago

હાહાહા અભી હવે એવું ટ્રાય કરી જોઈએ બીજું શું

Abhi 8 years ago

ty ty @Mita mehta ??

Abhi 8 years ago

@ગાંડા બનીને રહેવાનો મોટો લાભ એ કે કોઈ આપણું બવ માને નહીં અને બવ મનાવે પણ નહીં.. ??? @DIDUUUU

HINA DASA 8 years ago

સુખ ની તો ખબર નહિ શાંતિ તો છે જ

HINA DASA 8 years ago

હા હો અભી એ જ સારું છે મગજ ખવાય જાય એના કરતા તો

Mita Mehta 8 years ago

ema j sukh che Hina

HINA DASA 8 years ago

સાચું મિતાજી અણસમજુ બની જવું છે બિલકુલ

Abhi 8 years ago

અરે મારી જેમ જ રહેવાય @દીદુ ગાંડા બનીને.. ???

HINA DASA 8 years ago

એટલે જ તો થાક લાગે છે માનવવાળા ની અપેક્ષાઓ વધવા લાગે ત્યારે

Mita Mehta 8 years ago

kai nai samjdari na dakhavvi

p 8 years ago

ha pn have to badha manva lagya have su karvu ...

HINA DASA 8 years ago

હાહાહા નીરવ....@ સાચી વાત પિયુ એટલે જ હવે સમજદાર નહિ થવું

p 8 years ago

ha ho hina samajdar thvu bhu aghru pade joi joi chalvu pde k koi nafani na thai jai..

Nirav Patel SHYAM 8 years ago

આભાર નો પણ ભાર લાગે.. હીનાના શબ્દો ધારદાર લાગે

Tiya 8 years ago

wah mast ....

HINA DASA 8 years ago

આભાર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now