એની સાથે વાત કરતાં કરતાં પીંછું મળ્યું
જાણે કૃષ્ણ સાથે જ સંવાદ થઈ ગયો.

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111041214
Tanvi Tandel 8 years ago

ચાલો સંવાદ તો થયો....ખૂબ સરસ

Nirav Patel SHYAM 8 years ago

આભાર.. સીમરન.. કમલેશભાઈ.. ?

Simran Jatin Patel 8 years ago

ખૂબ સરસ નિરવજી....?? નસીબદાર તમે તો પીંછું પણ મળ્યું અને કૃષ્ણ સાથે વાત પણ થઈ ગઈ....☺

Nirav Patel SHYAM 8 years ago

હા.. પણ તોય મોજે મસ્ત રામ

હરિ... 8 years ago

hahaha....ha...e to 6e j ne...evergreen...e to emne nai aapn ne pn taklif 6e...

Nirav Patel SHYAM 8 years ago

હા હો...કૃષ્ણ કહે હું એવરગ્રીન છું.. બસ આ પ્રેમીઓ નામ મારુ વટાવે એમાં ગમગીન છું

હરિ... 8 years ago

saras.....@nirav j8...su kidhu emne.....?? e maja ma to 6e ne...??

ધબકાર... 8 years ago

ખુબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now