The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લખવું છે હજી ઘણું તમારા માટે વાચજો ક્યાંક શબ્દ ના છૂટે... જેટલા લખાય એટલા શબ્દો લખું છું તોય હજી શબ્દો ખૂટે તમારા માટે ...
તો નવાઇ?
Hahaha Aavo aavo @Narayan
are hu aavi gayo hahahahha
koi a personally levu nai....have mahadev n narayan ni jodi aavse tyare malsu...have finally jsk
લાવે અભિ...મારું આગમન એ જ એમનું "અનટાઇપિંગ વ્રત"...ફૂટ્યા અમારા...
hahahaha @Motabhaiii ??? Maliye pachi Aa @Kagdii ni Farmaishh puri karva ??
ઓહ ...જો આજે જરા નવરો પડ્યો તો નકામોય બનાવી દીધો ...સારું ચાલો ...અભિ...હું જાઉં કામ પર હો...કેવી ગજબ દુનિયા છે...વાત કરો તો નકામા છે અને વાત ના કરો તો "ભારે કામો'ઢા" હો...આમાં મારા જેવો ભોળો જીવ ...કરે તો શું કરે હેં...સારું ચાલો ...જય ભોળાનાથ ...નારાયણ ...આપના ઘરેથી જાકારો મળે છે અને હજુ તમારી ઊંઘ નથી ઉડતી? વાહ રે વાહ...
@મોટાભાઈ જોવ આ @કાગલી નવાં નવાં વ્રત લાવે છે.. હાહાહાહાહાહા અનટાઈપિંગ વ્રત ???
હાહાહાહાહા @મોટાભાઈ અમદાવાદી @કાગલી છે ચોંચ મારે તરત જ એટલે જ તમને પુંછ્યુ તમને કંઈ ના કરે તમે મોટા એટલે અમને તો ઢિબી નાખે.. ??
oyyeee nakamao sui jaav to...maru untyping vrat che have....
હા હા હા ...એમાં ઇમેજીન શું કરવાનું ..સીધું જ પૂછી લો ને...
@મોટાભાઈ જસ્ટ ઈમેજીન કે આ @કાગડી ડેરીમીલ્ક તો સમજ્યા પણ પિત્સા કંઈ રીતે ખાતી હશે..??
hahahaha @Motabhaii me kahyu hatu ne 21 century ni @Kagdii che aa ???
જો અભિ...ચોકલેટ અને એય પાછી ડેરીમિલ્ક...પિત્ઝા..એય પાછાં ડોમિનોઝના...
અરે કોઇકને થોડો પ્રસાદ આપવા ગયો હતો હવે...અને ખરેખર તમે કંજુસ સમજો છો અમને?
jo to have banne gayab...kanjus...gn jsk
kitkat naiiiiii dairy milk ho... n pizza to dominos na j
Aa 21 century Ni @Kagdiii che and Ema pn કીટકેટ જ જોઈએ
hahahaha @Motabhaii Choclate thi mani jaii che Aa @Kagdiii ???
એમને કંઈ ના કહેવું અભિ... બવ લાગણીશીલ છે ...તરત જ માઠું લાગે ...અને પિત્ઝા સિવાય માને નય...બોલો...
hahahaha Emj kahyu @Kagdiii ???
u dhishhhuuuuummm....n hu jevi chu evi j chu ho gaanda
hahahaha @Kagdiii Dhishommm ????
Are @Motabhaii eto tamara Aagad j Komal che baki Aamara Bhaiyo Aagad to @Kagdiii j che km @Kagdii.. ???
n abhi kabutrao pn kaav kaav kare aaje khabar padi gai
dode pn ho....post muki dejo kale...2 days upar thai gaya ho
આવું ના ચાલે હવે...
હા હા હા ...અભિ ...કહ્યું ને હમણાંજ ...અહીંયા શાંતી છે એ વાતની...અને આવું ના બોલાય વ્હાલા...કોમલ તો કેટલી કોમલ છે...?
aavu j....
Jov @Motabhaii ek @Kagdii avi hati a pn chalii ??? @Kagdiii kagdiii kagdiii
ઓય ...કેમ આવું ???
chalo shubhratri...have narayan mahadev ni jodi aavse pachi tyare malsu....jsk
hahahaha @Motabhaiii ???
હા હા હા ...સાવ આવું જ હો અભિ....પણ અત્યારે નારાયણ શેષશૈયા પર સૂતા નથી..."શેષ (સાપ)સૂંઘી ગયો છે "....
hahahahahaha
તમારી સામે ઊધમ મચાવાની આપણી હિંમત નહી હો...મહામાયા...અત્યારથી જ માયા...
hahahaha Sav aavu Karvanu @Motabhaii.. ?? ohk vandho nahii ?
khara udham machavo cho ho banne
એ તો નારાયણને સમજાશે અભિ...આપ બસ મઝા લો...અને હા હો એકદમ મસ્ત મસ્તીના મૂડમાં છું....અને કેમ ના હોઉં ? મારો મિત્ર ઘણા વર્ષે હાથમાં આવ્યો છે ...તો ઊધમ મચાના તો બનતા હૈ ...બોસ...
આજે તમે કંઈક અલગ મુડમાં છો @મોટાભાઈ પાક્કુ
km aavu puchyu @Motabhaii tame @Bhavubhaii ne ???
નદીના જળને હલેસાં મારવાથી વહેણ ઊંધા ના વહે અભિ....
નારાયણ , તમને કોઇ થી તકલીફ નથી એ સમજ્યા, પણ કોઇને,તમારાથી તકલીફ નથી એ વાત તમે કયા આધારે કહી શકો ?
શું @મોટાભાઈ તમે પણ યાર થોડો દીલાસો તો આપવાં દો યાર બવ કરી હો તમે તો પ્રોત્સાહીત કરો પ્રોત્સાહીત..
નારાયણ તમને આ બહેસ લાગે છે ? અરે વાહ !
કોમલ તમે "પ્રજ્ઞાચક્ષુ" છો?
ખૂટે અભિ...ક્યારેક એય ખૂટે..
@Narayan pase Shabdo khute.. Hu no manu ho..
problem koi na thi nathi to mane km dekhay che???...
pn e khash chhe kon jara amne pn ko ne ...
and aa koi khas mate lakhu che komalji hahahahaha
aaavu chu aetle koi chinta nai karo
nato mare koi thi problem nathi ne mara thi pan koi ne nathi naa hu navesar thi sharu karu chu bas aek problem ma su jaldi solve jari ne
are tame shu bahes karo cho yaaar
sambandh karta ekla revu vadhare comfertable hoy to yes lagu pade
સંબંધમાં પણ આજ વસ્તુ લાગુ પડે ?
haaa to evu j ne vadi....juna ma su rakhyu che??...parivartan sansar no niyam che hahahaha
એટલે જુનું ધૂળ કરી દેવાનું એમ ને?
haaaa maro pn evo j kaik vichar che...aa su roje ek nu ek routine....
બાકી આજકાલ લોકોને એકલા રહેવાનું અને નવેસરથી શરુ કરવાનું અજીબ વળગણ લાગ્યું છે ,નઇ?
એ તો નારાયણને જ પૂછી લે જો...
haaa to bor kyare vechvana a ko?? hahahahaha
એમાં કોઇ નવાઇ નથી કોમલ...શું નારાયણને અબોલા લેવાનો હક્ક નથી ...?? અને અબોલા તો એની સાથે જ હોય ને જેની સાથે પ્રેમ હોય...
to bhale....abola jevu lagyu etle
ના કોમલ ...આ તો મહાદેવની લીલા છે...બાકી નારાયણતો મહાદેવના હ્રદયકમલમાં જ વસે છે ...
hello....narayan n mahadev ni jodi ne su thayu che he??? najar lagi kok ni??
કોના માટે હેં નારાયણ???
waaah shayar
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser