સુપ્રભાત....
એક તારા નામનો ટહુકો સંભળાય,
ને પછી સ્મરણોના જાળા ગુંથાય છે.
અવશપણે તારી પાછળ દોડતું આ મન,
પછી એમ રોકયું ક્યાં
રોકાય છે?

Gujarati Shayri by Rajkotiya Dhaval : 111041775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now