લૂંટી ગયું’તું કોઈ ફક્ત લાગણી છતાં,
શ્વાસોના આખા શહેરમાં સોપો પડી ગયો !
ભારે પડી ગઈ બહુ સૂરજની દોસ્તી,
પડછાયો અંધકારમાં ખુલ્લો પડી ગયો...

જય ભૂતનાથ

English Whatsapp-Status by Chetan Joshi : 111042552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now