ખુદમાં તું વિશ્વાસ રાખી ઊભો થા,
મર્દ છે તું દર્દ ભૂલી ઊભો થા.

કોઇપણ ના આવશે કરવા મદદ,
તું સ્વયં મારગ બનાવી ઊભો થા.

-ઉમેશ તામસે 'ધબકાર',

Gujarati Shayri by Umesh Tamse : 111042823

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now