છ ફિટનો પુરુષ, સાડા પાંચ ફિટની સ્ત્રી અને ચાર ફિટના બે ટાબરિયા ઓ........ ઓગણત્રીસ ઈંચના સ્ક્રીનમાંથી જો ભૂલેચૂકે પણ બહાર આવે તો...... બતાવવી છે, અનંત ને આંબતિ પુસ્તકોની આ દુનિયા.........

Gujarati Quotes by Nirali : 111043007
jd 8 years ago

ઓગણત્રીસ ઈંચના સ્ક્રીનમાંથી બહાર લાવવા માટે ઓગણત્રીસ ઈંચની સ્ક્રીન તોડવી પડે મેડમ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now