The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
microfiction - ભેટ રહી રહીને આજે, પોતાના જન્મદિન પર વૃદ્ધાશ્રમ નાં બાંકડા ઉપર લાચાર બેઠેલી કામિની ને પોતાની માગેલી એ જ ભેટ યાદ આવતી હતી, જેના લીધે એના સાસુ સસરા ને આમ જ ઘર ત્યજવું પડ્યું...!!!
thnx Amita for support...
hi shefali, as per my knowledge , it can have 50 words.
@ Anil...આભાર... અને તારા પ્રમાણે કેટલા શબ્દો હોવા જોઈએ microfiction માટે?
અંદર કેટલા બધા શબ્દો છે.... microfiction to hu na jj kahu...heart touching..story..
thank u Amita...
superb shefali.. only one sentence... but more than a story .. so meaningful..
આભાર હરી...હા એવું જ અહીંનું કર્યું અહી જ ભોગવવાનું...
wahh..shefali di...vara pa6i varo m j ne...
આભાર @ સંદીપ @ રોહિત અને @ કેતન
સરસ
ખુબ સરસ...અદ્ભૂત...વ્યથા...માં જ જાણે બધું સમજાવી ગયા...
ये लगा मौके पर चौका .... એક લાઈન મા ઘણા લાઈન પર આવી જાય .... સખત
આભાર જીગરી અને પિયુ
really heart touching line..
વાહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser