તું સાંજ, હું સવાર
તું દિવસ, હું રાત
તું આગમન, હું પ્રતીક્ષા
તું પ્રેમ, હું વિરહ
તું શબ્દ, હું ગઝલ
તું લય, હું કંઠ
તું શરૂઆત, હું અંત
તું મિલન, હું તડપ

તારા વિના હું હરપળ હરક્ષણ અધુરો...

#શ્યામ

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111044542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now