ઉતરી ગયી છે એ નઝર થી હૃદય સુધી,

પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,

આ ઇન્તેઝાર ની મજા એટલી ગમી,

કે જોસુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી....

Gujarati Shayri by Pankaj Shah : 111045158
Kairav Rathod 8 years ago

અરે વાહ અતિ સુંદર ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now