એ લાગણી માં ખેંચાઈ જવા માં પણ એક મજા હોઈ છે.
જ્યાં ખબર હોય છે.કે અહિયાં થી ખેંચાયા પછી ક્યાંય ના પણ ના રહીએ.

Gujarati Blog by Kajal Nikhil Patel : 111045218
Digvijaysinh 8 years ago

એવું નથી કે સંવાદ વગરના સબંધ કાચા હોય છે. સમજી શકો તો આંખોને પણ વાચા હોય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now