આમજ સદા સાથ આપતા રહો...

?????????

Gujarati Blog by ધબકાર... : 111045534
ધબકાર... 8 years ago

હા એવુંજ...અત્યારે કોફી બનાવડાવી ડિશ ભરી નાસ્તો લઈ બેઠો છું...ફરી સાંજે બબાલ...હા હા હા

હરિ... 8 years ago

@bhai...eto bole pn pet ma jagya pn hovi joii e... ne....nai....??

ધબકાર... 8 years ago

???...ઘરના બધા બોલ્યા બપોરે...તો પણ જમવા ના બેઠો...

હરિ... 8 years ago

nasta krvani maja padi gai....

હરિ... 8 years ago

@bhai....same to you....?

ધબકાર... 8 years ago

@Harita..હું તો બપોરે જમ્યો જ નહીં...આપણે તો આ નાસ્તા મીઠાઈ આવે એટલે પૂરું...પછી પેટ ઉતારવા દોડીશું...હા હા હા

ધબકાર... 8 years ago

@Hina...એ તો હું જાણું છું કે તમે એ ખાશો... ચોક્કસ મારા તરફથી મીઠાઈ આવશે...

હરિ... 8 years ago

happy new year..@bhavu bhai...

હરિ... 8 years ago

hahaha....ha...bhai...mare pn mithai ni ne nasta ni relam6el 6e...

HINA DASA 8 years ago

ના હો રોહિત તમારા તરફથી આવતી મીઠાઈ તો ખાઈશ જ એ પણ એકલી મોકલી જ આપજો..

Bhavesh 8 years ago

happy new year hari

ધબકાર... 8 years ago

હું એક્દમ mast...બે દિવસથી ગુલાબજાંબુની અને મીઠાઈની રેલમછેલ છે...એટલે મારે જલસા...

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...આ તો સવારે ઢળી પડી મારા પર તો થયું લાવ એને મઢી લઉં...હા હા હા

હરિ... 8 years ago

maja ma...aabhar bhai...tame kem 6o...??

હરિ... 8 years ago

@bhai....nice pic...

ધબકાર... 8 years ago

@Harita...ખુબ સરસ રંગોળી...નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ...કેમ છે તું?

ધબકાર... 8 years ago

@Ravina...એક કોશિશ નવાં વર્ષની નવી આશા...

હરિ... 8 years ago

નવા વર્ષ ના jai shree krishnaaa....@bhai....happy new year....

ધબકાર... 8 years ago

@Hina...ના હો....આયા કોઈ વધારાનું નથ...તમારે વાંધો નહીં આવતો હોય...તમે ગુલાબજાંબુ અને મીઠાઈ ખાતાં નથી તો એમના ભાગમાં આવી જ જતી હશે...આ તો આ @Ravina...ખાવામાં મારી જેમ રહી કે આગળ પાછળ જુવે નહીં પહેલા પોતે સ્વાહા કરી જાય...હા હા હા

Ravina 8 years ago

હાહા... થઈ નથી ગ્યા.. આવા જ છે... તોય હાલો કોશિશ કરીશું...

HINA DASA 8 years ago

લે એટલે અમારા ઘરવાળા કઈ વધારાના છે રોહિત

ધબકાર... 8 years ago

@Ravina... પ્રતિકભાઈ ને પણ નવા વર્ષની શુભકામનાઓ....અને આ વર્ષે થોડું વધુ જમવા આપજે બિચારા દુબળા થઈ ગયા છે...☺️

ધબકાર... 8 years ago

@Ravina...આજે નવું વર્ષ છે તો થયું ભલે @bhaveshbhai...ખુશ થતાં...હા હા હા

ધબકાર... 8 years ago

@Ravina...કહી દઈશ તમને ભાવનગર થી wish મોકલ્યા છે...

ધબકાર... 8 years ago

@jagrut...શેમાં રહી ગયો...નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

jagrut Patel pij 8 years ago

હાહા કોઈ નહીં ..wish you very very happy new year. ..

Ravina 8 years ago

ના ના... હું પોચી જાત તારા સુધી... હળવે હળવે ચાલુ છું એટલે..હાહા

jagrut Patel pij 8 years ago

એ તો મેં કયું તારે યાદ આયુ ...હે

Ravina 8 years ago

happy new year જાગૃત...

jagrut Patel pij 8 years ago

આવું ના ચાલે હું જ રહી ગયો

Ravina 8 years ago

આ રોહિત મોટા નથી @ભાવેશ... બસ મારી જેમ મોટા લાગે છે...

Ravina 8 years ago

happy new year...ભાભી ને..હાહા...

ધબકાર... 8 years ago

@bhaveshbhai...મારા નાનકા...હા હા હા ....નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 years ago

??? mara mota rohitbhai ne??? nava varsna

Bhavesh 8 years ago

happy new year rohitbhai

ધબકાર... 8 years ago

@maylu...નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Maylu 8 years ago

સાલ મુબારક રોહિતભાઈ.....

ધબકાર... 8 years ago

@kamleshbhai...તમને પણ નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kamlesh 8 years ago

સાલમુબારક ભાઇ ને

ધબકાર... 8 years ago

@Hina...નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 years ago

સાલ મુબારક રોહિત

ધબકાર... 8 years ago

@komal...નૂતન વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

Komal 8 years ago

happy new yr

ધબકાર... 8 years ago

@jagrut...@tiya...@shefali...નૂતન વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 years ago

happy new year

Tiya 8 years ago

happy new year

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now