જગત ખુવાર છે મારી પ્રીત મા
રચ્યું રહે છે સદાય અલગારી રીત મા
તોરણ બાંધ્યા ખોટી માન્યતા ના
ટાંગયા આંગણિયે વૈભવી રીત ના
જળ વિહોણા સરોવર થયા
તોય હ્ર્દય ના ખૂણા અતિ લાગણી ની
રમતો જીતવા ભર્યા
હર્ષા દલવાડી(તનુ)

Gujarati Shayri by હર્ષા દલવાડી તનુ : 111045756

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now