ફ્લાઇટ લેઇટ હોય તેનો પહેલો ફાયદો...
Starbucks coffee મળે!!!!
બાકી... ઘણા બીજા પણ ફાયદા...
દિવાળી ના મેસેજ થી ભરાયેલ મોબાઇલ ખાલી થાય..
ઊંઘતા પેસેન્જર ના પીકસ લેવા મળે...
નવી વાર્તા લખાય...

Gujarati Whatsapp-Status by Rajesh Sheth : 111045957

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now