" Polo Forest "

આજે ફરી એકવાર મન શરીર સાથે શૂન્ય વાતાવરણમાં જશે,

જ્યાં બધી જ લાગણીઓ, બધાજ સંબંધો ફરી યાદ કરી શકાશે,

જુની ચોપડીના બધાં પત્તા પર આ નવા વર્ષમાં એક નજર ફરી જશે,

નવી જીવંતતા, નવો જોમ ભરી આ નવા વર્ષની નવલી શરુવાત થશે.


#sweetbeatfrdzzzzz

Gujarati Blog by ધબકાર... : 111045962
Simran Jatin Patel 8 years ago

હા હું પણ જઈ આવી ખૂબ સરસ છે..... ત્યાંની રાઈડ મને બહુ ગમી.....

ધબકાર... 8 years ago

@seem...હું અત્યારે ગામડે છું...સરદારપુર...વિજાપુર તાલુકાનું ગામ...તિરુપતિ rushivan લાસ્ટ વેકેશન માં જ ગયા હતા...ખૂબજ સરસ જગ્યા...નિરવ શાંતિ મળે સાથે મજા પણ...

ધબકાર... 8 years ago

@maylu...હું આ છેલ્લા 3 મહિનામાં બીજી વાર ગયો પોળો ફોરેસ્ટ...ખુબ સરસ જગ્યા છે એકાંત માણવા...પણ આ વખતે દીવાળી વેકેશન ના લીધે બહુ પબ્લિક હતી...કોઈપણ તહેવારમાં અવોઈડ કરવું...બાકી મજા આવે...હરિયાળી સાથે એકાંત માણવાની..કુદરત ની મજા...

ધબકાર... 8 years ago

@seem...ખુબ મજા કરી બાળકો સાથે....જોરદાર...

ધબકાર... 8 years ago

@Harita...@piyusha...@seem...@maylu...@tiya...ખુબ ખુબ આભાર...

Tiya 8 years ago

wah rohitbhai happy journey and enjoy

Simran Jatin Patel 8 years ago

વિજાપુર રોડ....

Maylu 8 years ago

e kai baju aayu seem sistu ???

Simran Jatin Patel 8 years ago

ભયલું તું ઋષિવન જજે બોવ જ મજા આવશે... ફ્રી હોય તો 2 દી રોકાજે....પણ

Maylu 8 years ago

rohitbhai polo forest na experiance ni post muki dejo....ho.. etle ame pan kaik vicharie e side aavanu...haha...

p 8 years ago

happy journey..

Simran Jatin Patel 8 years ago

ખૂબ સરસ.... મૈત્રી ને યશ સાથે તમે ને ભાભી પણ નાના બાળક જ બની મોજ મસ્તી કરી લેજો.....

હરિ... 8 years ago

happy jurny....bhai...

ધબકાર... 8 years ago

હા...એ જ કરવું છે...

Shefali 8 years ago

ખૂબ સરસ...એન્જોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now