એક કદરુપા ને રૂપવાન થી પ્રેમ થાય છે,
પણ શું ક્યારેય રૂપવાને કદરુપા ને જોયો પણ ખરો.???નહિ ને.....

પ્રણય નું મૂલ્ય ચામડી થી થાય છે,
સંબધ નું મૂલ્ય લાગણી થી થાય છે.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111046258

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now