ગામ નો ડોહો,મારે લાકડી નો ઠોહો.

ઓલો ઓલા ને મળ્યો,
ઓલાએ ઓલા ને કીધું.
ઓલો ભૂલી ગયો,
ઓલાને માથે આવ્યું.

?????????બોલો શું આવ્યું???????

Gujarati Blog by Dp, pratik : 111047151
Ketan 8 years ago

ઓ...નો...હવે વળી પાછો મગજ ઘસવો પડશે...હાહાહા

Dp, pratik 8 years ago

ખોટું છે કેતન ??????

Ketan 8 years ago

બોલો સાચું કે ખોટુ...

Ketan 8 years ago

જવાબદારી.....

Ketan 8 years ago

ઓહો એવું છે...ના આતો કાઈ સમજાતું નોતું...એટલે કીધું તમે જવાબ આપી દો તો સારું...☺☺☺

Dp, pratik 8 years ago

સવાલ કરનાર નિર્ણય લે જવાબ નો આપી દે સીધો કેતન ભાઈ????

Ketan 8 years ago

તમેજ કઇ દયો ને ભાઈ....

Dp, pratik 8 years ago

વાહ હિના વાહ કોશિશ સારી છે પણ ?????

HINA DASA 8 years ago

લાકડીનો ઠોહો...

Dp, pratik 8 years ago

જવાબ આપો આવડે તો બધા

Ketan 8 years ago

ઓલો આવ્યો...હાહાહા

Jignasha Parmar 8 years ago

ghoiru ho maru magaj kam nai kartu aama nakam nu khali thy jay to ...hahahha

Dp, pratik 8 years ago

કોશિશ કરો???

Jignasha Parmar 8 years ago

hahaha.... kai na samjanu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now