મેં લખી કવિતા મન ભરી તોય કર્યો ના કોઈ ઉપકાર,
તારી ચાર line માં જગ આખું કરી બેઠું સંવાદ.

વાહ જગત ની શું રીત અનોખી,
જ્યાં મળે લાભ ત્યાં લાગી ભીડ મોટી.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111047820
HINA DASA 8 years ago

હાહાહા..

Dp, pratik 8 years ago

ફૂટેલા ભાઈગ નો ભાવિ ભરથાર હું.....હાહહા,

HINA DASA 8 years ago

પહેલા કાવ્ય કોઈ ચોરી ગયું ને હવે ક્રેડિટ પણ....હાહાહા બેહાલ થયા છે તમારાય હો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now