હસતાં હસતાં રડી પડે ભઈ માણસ છે ...

અને રમતાં રમતાંય લડી પડે ભઈ માણસ છે ...

ચંદ્ર ઉપર પણ ચડી પડે ભઈ માણસ છે ...

અને બે ડગલાંમાય ખડી પડે ભઈ માણસ છે ...

Gujarati Microfiction by jagrut Patel pij : 111048110
jagrut Patel pij 8 years ago

બહુ મોટું ભૂત હોય એ તો.. હિના

jagrut Patel pij 8 years ago

આભાર ..બધાને વાહહ સિમ

Maylu 8 years ago

wahh bhai wahh...

Simran Jatin Patel 8 years ago

વાતે વાતે ઝઘડી પડે ભઇ માણસ છે..... ઘડીએ ઘડીએ રિસાઈ જાય ભઇ માણસ છે.....મૌન રહીને પણ સઘળુંય બોલી નાંખે ભઈ માણસ છે.... ઝબકી ને જાગી જાય જો સપનામાં પ્રિયતM આવી જાય તો ભઈ માણસ છે.... દિવસેય મધ્યરાત્રી ને ઊંઘ માણી લે ભઈ માણસ છે.....

HINA DASA 8 years ago

હા ડાયનોસોરનું ભૂત..

ધબકાર... 8 years ago

ખુબ સરસ...હા એ જ માણસ...

jagrut Patel pij 8 years ago

એટલે હું ભૂત છું એમ...પણ તું તો બીજા જ કંઈક ઉપનામ થી બોલાવે છે ને

HINA DASA 8 years ago

લે કા તું નથી લખતો

jagrut Patel pij 8 years ago

હાહાહા ..શક્યતા ખરી .. ભૂત તો લખવા આવાનું નતુ

HINA DASA 8 years ago

શકયતા ખરી

jagrut Patel pij 8 years ago

માણસની જ હશે ને યાર ..હાહાહા

HINA DASA 8 years ago

હા પણ પહેલી લીટી બહુ ફેમસ છે કોની છે એ યાદ નથી

jagrut Patel pij 8 years ago

આભાર ભાવેશભાઈ

jagrut Patel pij 8 years ago

બરાબર છે ..?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now