The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
आजमाया न कर हमे ऐ जिंदगी, हार तेरी हर बार हमसे देखी नही जाती।।
એએએએએએએ જીંદગી ... સુન રહી હે ના તુ તુ તુ તુ ....
હા ક્યાક વાંચેલુ , અમને નાખો જીંદગી ની આગ મા , આગને પણ ફેરવીશુ બાગમા , આખરે સર કરીશુ સૌ સોપાન , આવવા દો મૌત ને પણ લાગમાં ....
zindgi ki har hai ya meri jit hai.. pata nhi kyu jit me bhi meri har hai..
એ સારું હું તો આ હાલ્યો એમાં શું, તમ તમારે મારો ગપ્પાં hina??
ખોટી જગ્યાએ આવી ગયા દિનેશ અહીં તમારા જેવા કોઈ નથી
નવરા માણસો ને નવી સવાર ના રામ રામ
gm સિમ્મી... ક્યારેક સમજાતુ નથી લોકો ને મારા વિશે કેટલા ભ્રમ છે!
ha to a computer emginner scan karavi fix kari apse kamalano virus chinta na karo
સુપ્રભાત સીમરન
સુપ્રભાત ઓલ....
ha ha bhavesh hamna kamla no virus bahu active che etke kahyu hase
e સારુ lyo avjo tyare, mane em ke chepi rog mane thayo to check karava avyo hato, tame report api didho k ok chhe, to abhar
halo nasto mangavo hu hmna aavu
e saru le gotva ni kon mathakut kare nay old is gold
meena sathej hati jasbhai???
na na bar na kam kaj ma j hato
હા તોય એ પાછા busy લોકો માં હાથ ઉંચો કરે બોલો.. તમે જે છો ને ભાવેશ એને સાવ નવરા કેવાય...
bhavesh meena badlavi k ej che @ may be tyathi lai nathi aavyo ne
pan gayab tane jaja thay gaya hata, etle mane em ke tame tour ma haso
ha ha ha
hu to bas lungi leva souuth ma gayo hato??, pan toy hu to avto, ne mane rickshaw karine mukva avta parivar vala
ha barabar che
oh to tamaru kevu ame bej harkhghela, jo ketla bhola chhi ame banne
su
bhavesh taru puchu @ tour to have mara nasib ma j nahi lagbhag
સખી ક્યારની બીવડાવે છે બધા ને?
બે હોય કઈ! આમા તો 3 4 શિકાર હતા.. એ બધા જાણી ને અજાણ્યા બને છે... હાહા....
kai baju ni tour kari avya??
dando mare ek lage be var ena jevu bhavesh
સુપ્રભાત
હાહા સખી
are evu na hoy ben, vecation khulyu etle diwali na dhuszara have karva na hoy @ vecation ma moj j kari etle have dhagla thai gya@ ha bhavesh aavi gyo tour par thi
jasbhai એક રૂ ના પુમડા થી બે કાન સાફ કર્યા આમને તો
લોકો ને જબરદસ્તી બતાવું છે કે અમે pm કરતાય બિઝી છીએ... આ બીમારી પાછી ચેપી છે ઘણા એનો શિકાર થઈ ગયા છે....
su પ્રભાત બધાંને
su પ્રભાત jasbhai ,jaja divase dekhana
ha ha subh prabhat
સુપ્રભાત ઇદ ના ચાંદ ને...હાહા...
vahhh su confidence??
वाह...osm...@ तू छाई जिंदगी पे इस कदर, वो भी डरके मारे मर गई...
જીવવાની વાત કરો હો પાપ નય લાગે...
e sue jav kalbalat krta
સ્મશાન માં રજીસટ્રેટ તો દુનિયા માં આવતા ની સાથે જ થઇ ગયું છે સહુ નું,Hina??
હું તો છું જ ભૂત જેવો એમાં ના નઈ hina ,પણ તમે ય accept કરી લ્યો તો કોઈ ના કશું કહે હો??
na ho aahiya nahi....koi ne nahi...bahar joya 6 ...
તમારું જ dp છે જુઓ ધ્યાનથી દિનેશ
કોને જોયા છે ભૂત જેવા hina ને કે રવીના ને,??? maylu??
hahaha...
કા સ્મશાન મા વેઇટિંગ રાખ્યું છે મારા માટે તે કેમ જવું એની ટિપ્સ આપો છો.....સુઈ જાવ છાના માના હું એમ નહિ જવાની
જિંદગી ગમે એટલી બાજી જીતી લે,પણ મોત એકજ વાર રમે અને જીતી પણ જાય, જો એને હરાવી હોય ને તો હસતા જ જવાનું એ હારી જશે???
@ dinesh jivta jivat hoii badha bhut jeva fare 6 ho...joyu 6 ame ...hahaha
હાહા દિનેશ હજી તો જિંદગી ની જીત જ થાય જ છે જોઈએ મોત ક્યારે જીતી જાય
કોણ hina?? ના હો તમે એવું ના કહો,બિચારા જીવે છે હજુ, રવીના???
હાહાહા સખી જાગતીય તું જ હોય ને ત્યારે ભૂત
સારું હાલો ઘોટાઈ જઇ... આતો ભૂત છે 4 વાગે ઉઠી ને બધા ને બીવડાવે...
tq @ dadii ji...
હાવ હાચી વાત રવીના???
હાહા... btw સંત nice dp...
hahaha @ dadii e main vat kari...
હા હો કે સખી ને સમજાવી દેજો એમ..
હાહા... જિંદગી હસી ને કેતી હશે... ચલ જુઠ્ઠી....હાહા...
e ho
હા હો
oh ho..
તો ભલે??
મોત ને..
આ જિંદગી કોને હરાવે છે???
યુ અજમાયા ન કર જિંદગી તું મુજે.... થક જાતી હું હાર નહિ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser