હું તને ફરી મળીશ
ક્યાં, કેવી રીતે, ખબર નથી

કદાચ તારી કલ્પના ની ચિનગારી બની ને
તારા કેનવાસ પર ઊતરીશ

કે તારા કેનવાસ પર
એક રહસ્યમયી લકીર બનીને
ખામોશ તને જોતી રહીશ.

ખબર નથી, ક્યાં, કઈ રીતે..
પણ તને જરૂર થી મળીશ.

- અમૃતા ઇમરોઝ

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111050378
Nirav Patel SHYAM 8 years ago

મારે તને ફરી નથી મળવું.. બસ મળતા જ રહેવું છે.. આ મુલાકાત.. આ સંબંધ... આ વાતો... આ આયખું આ સમય બધું જ હું તારી સાથે મારી દરેક પળ માં મારા દરેક વિચારમાં મારી દરેક કલ્પનામાં જીવવા માંગુ છું..... @શ્યામ#nick

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now