ચાંદ રાત્રે તારા સ્વપન લઈને આવે છે
તું મારી આસપાસ છે એવો એહસાસ લઈને આવે છે
સુરજ સવારે તારી યાદો લઈને આવે છે
આપણા મિલન ની મંજિલ નજીક છે એવી આસ લઈને આવે છે


@નિરાલી

Gujarati Blog by Nirali Chavda : 111052173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now