હું રંગીન છું

મને રંગીન રહેવા દો

નથી બનવું મારે માણસ

લાગે છે ડર આ શબ્દ થી

મને *રંગીન કાગડો* જ રહેવા દો

ખતરો છે જમીન પર

મને આકાશ માં જ ઉડવા દો

મારે નથી બનવું પોપટ

મને *રંગીન કાગડો* જ રહેવા દો

   
    *રંગીન કાગડો*

English Shayri by શબ્દોની હરિફાઈ રંગીન કાગડો : 111052948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now