તને પ્રેમ ના કરું એ શક્ય નથી
તને મળું નહીંને ખુશ રહુ એ શક્ય નથી
તને યાદ ના કરું વ્યસ્તતા માં એ શક્ય નથી
તેમ છતાં આવુ કરું છું
કારણકે તું મારાં માટે થયીને બદલાય જાય
અને એમાં હું ખુશ રહુ એ શક્ય નથી

Gujarati Blog by Nirali Chavda : 111053003

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now