તારા મનમાં વસે દેવ પણ અને દાનવ પણ,
અતિશયોક્તિ વધે ત્યારે મંડાય યુધ્ધના પગરણ!
એ વાત નભે છે તુજ પર કે માંડવા ક્યાં ચરણ ?
મળે સાચી દિશા એને ,જે કરતાં પ્રભુ નું સ્મરણ !
દાનવો પણ દેવ બને, શક્ય છે અનંત શક્તિ કારણ!
હોય મનમાં શ્રધ્ધા ઈશ્વર પર,એ બનાવે જીવન તારણ !
ડૉ.સેજલ દેસાઈ ?