*જેની કલ્પના ઉંચી હોયને સાહેબ*
*એ કયારેય નીચી જીંદગી જીવી જ ના શકે...*
*"નામ અને ઓળખાણ ભલે નાની હોય*
*પણ આપણી પોતાની હોવી જોઈએ."*
*મોઢા ઉપર કહેનાર મળે તો નસીબદાર છો તમે*
*બાકી પાછળ બોલનારની તો લાઈનો લાગેલી છે....*

Gujarati Blog by Manish Patel : 111053233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now