Gujarati Quote in Shayri by Upen zala

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું એટલે .
જો હું ગીત હોય તો તું મારૂં સંગીત
જો હું આંખ હોય તો તું મારૂં સપનું
જો હું સાગર હોય તો તું મારો કિનારો
જો હું હ્ર્દય હોય તો તું મારો શ્વાસ
છેલ્લે એટલું કહેવું છે તું મારો જીવ છે.
ઉપેન

Gujarati Shayri by Upen zala : 111053766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now