Abhi 8 years ago

? અરે ગમે ત્યારે

Dp, pratik 8 years ago

પણ વાર લાગશે હો સાંજે મળશે તને

Dp, pratik 8 years ago

રડ નહીં બનાવી દઉં

Abhi 8 years ago

યાર મારી હેલ્પ તો કરો ???

Abhi 8 years ago

હું તો એક પથ્થર જ હતો સાહેબ, પણ એતો પાક્કી શિલ્પકાર નિકળી. હું તો એક નિરાકાર પથ્થર હતો સાહેબ, પણ એ મને એક આકાર આપી ગઈ. હું તો એક બેજાન પથ્થર હતો સાહેબ, પણ એ આ પથ્થરમાં પ્રાણ પુરી ગઈ. મારું તો એમ પણ ક્યાં કોઈ મુલ્ય હતું જ સાહેબ, એ તો એમનો પ્રેમ છે જે મારું મુલ્ય વધારી ગઈ.

Abhi 8 years ago

મેં એક રચના બનાવી છે પણ ખબર નથી કેવી છે શબ્દો ની ગોઠવણી કેવી છે.. મારી હેલ્પ કરો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now