સુકાયેલા પાંદડાને
પવન સાથે પ્રેમ થઇ ગયો.
હવે,
સવાલ જો હોય મિલનનો,
તો, જવાબમાં
એને ખરવુ પડશે !

English Thought by વનરાજ સિંહ પરમાર : 111082316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now