તારા સાથ કરતા.. તારો સાથે હોવાનો અહેસાસ મને વધુ ગમે છે

કારણ માત્ર અેક છે..

તુ ઘડી બે ઘડી મારી સાથે હોય છે
પણ તારો અહેસાસ હંમેશા મારી સાથે હોય છે...

Gujarati Shayri by Geeta Chavda : 111082378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now