મારા શર્ટ ના ખાલી ખિસ્સા ની ફરિયાદ તો મેં ઘણી કરી છે તને, પરંતુ તેની પાછળ ધબકતા હૃદય નો આભાર નથી માન્યો ક્યારેય...
દૂર સુધી દોડતા, હાફતા હાંફતા તારા ધબકારા સંભળાય તો,
જિંદગી તને થેન્કયું......

Gujarati Thought by Nikunj Panchal : 111082793

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now