વહી જતા સમય સાથે વહી ગઇ હૂઁ,
કયારેક જીવ્યું આજ મે,તો ક્યારેક વીતેલી શ્રણો માં સરી ગઈ હૂં..

આમ તો મોજ માં જીવી ગઇ જીવન,
કોઇક ને રાખ્યા મારા માં સાચવી ને,તો કોઇક નાં ભીતર રહીં ગઇ હૂઁ..
◆ANV◆
Inspired from jatin mehta

Gujarati Good Morning by aateka Valiulla : 111083151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now