એ મારી Pain Killer હતી,
પણ ભૂલી ગયો કે બધી દવાની
એક Expiry Date હોય છે એમની નજરમાં ફરક આજે પણ નથી,
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે !!??

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111084327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now