Shefali 8 years ago

આભાર પૂર્વી દી...

Ketan 8 years ago

ભાવેશભાઈ ચા પીવડાવશે...ને સેલ્ફીજી પિત્ઝા ખવડાવશે...ને હીનાજી આઘેથી જોશે ખાલી...હાહાહા

Ketan 8 years ago

એ ના હો હું ચા નો પીવડાવું...

Bhavesh 8 years ago

ketanbhai hamna gayb thai jase

Shefali 8 years ago

સારી પિવડવજો હો કેતન

HINA DASA 8 years ago

તમે કેતન

Shefali 8 years ago

કોઈ પણ સમયે હું ચા ના પીવું ...હા પીઝા હોય તો વાત જુદી છે

Ketan 8 years ago

ચા કોણ પીવડાવે છે...

Bhavesh 8 years ago

cha pine abhar vidhi karay

Shefali 8 years ago

હા હવે...ભૂલ થાય એ તો

Shefali 8 years ago

*ભાવેશ ની જગ્યાએ એસીપી વાંચવું ???

Shefali 8 years ago

આભાર ભાવેશ

Shefali 8 years ago

આભાર અમિતા...

Shefali 8 years ago

આભાર સંદીપ...અથવા મેં સામે વારાના શબ્દો ને વાચા આપી...આપનો દિવસ પણ શુભ રહે

Ssndeep 8 years ago

... કાચા એટલૅ રહી ગયા કૅ લાગણી નૅ તમે વ્યવહાર માન્યૉ... @આપનૉ દીવસ લાગણી ભર્યૉ રહૅ ...

Shefali 8 years ago

આભાર કેતન...

Shefali 8 years ago

આભાર Tiya

Shefali 8 years ago

આભાર રોહિત , લાગણીના વહેવાર તો લાગણીથી જ સચવાય પણ કોઈ વાર શબ્દોના સહારાની જરૂર પણ વર્તાય...

Ketan 8 years ago

વાહહ...સરસ

Shefali 8 years ago

આભાર સખી...સુપ્રભાત

ધબકાર... 8 years ago

વાહ... વાહ... @ આમ શબ્દોથી લાગણીના વ્યવહારો ના સચવાય, આ તો લાગણીઓ છે અવિરત તણાઈ જાય છે... જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 years ago

વાહ જીગરી....સુપ્રભાત...

Shefali 8 years ago

Thnx Manish...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now