સીધી વાતમાં પણ આડી વાત શોધતો થઈ ગયો,
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
દરેક ચીજ
દેખાય છે પીળી,
તને કમળો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
અડધો ગ્લાસ છે ભરેલો પાણીનો,
છતાં કહે છે ખાલી થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
રાતને દિવસ
ને દિવસને રાત,
કહેતો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
સમયની સાથે નથી ચાલતો,
તું બુઢ્ઢો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
એ જ જૂની વાતો,
ને એ જ જૂના કિસ્સાઓ,
કહેતો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
વિચાર તો કર,
દુનિયા બદલાઈ રહી છે,
છતાં તું ક્યા રહી ગયો..
નક્કી તું' ગુજરાત સમાચાર' થઈ ગયો..!
અમે તને ખૂબ ચાહ્યો,
છતાં અમને ઠોકર મારતો થઈ ગયો..
નક્કી તું' ગુજરાત સમાચાર' થઈ ગયો..!
બધાનો આંધળો વિરોધ,
જો તો કેટલો તું સૂકાઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
સોનિયા-કેજરી-નીતીશ-લાલુની,
ચમચાગીરી કરતો થઈ ગયો..
નક્કી તું ઉર્વીશ કોઠારી થઈ ગયો..!
શાહરુખની ભાટાઈ,
અક્ષયનો વિરોધી થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
હિન્દુઓને વાનર સેના,
અને ઇસ્લામનો તરફદાર થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
બીજાનું તો એક વાકું,
તારાં તો અઢાર વાંકા થઈ ગયા..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
ભાસ્કર-નવગુજરાત,, સમય,
બધે જ તારો ચેપ ફેલાઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!
????
*ગુજરાત સમાચાર બહિષ્કાર અભિયાન*