હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૫' વાંચો
https://www.matrubharti.com/book/19864430/premni-pele-paar-5

Gujarati Blog by Shefali : 111094534
Shefali 8 years ago

આભાર સંદીપ...

Ssndeep 8 years ago

જાયમુ હૉ ,જૉરદાર કથા આકાર લય રહી છૅ , કસૉકસ કલમ ચલાવી છૅ આમ એટલુ એકાકાર થય ગયુ છૅ કૅ કઈ મુર્તિ એ શુ લખ્યુ હશૅ એ પણ કળી નથી શકાતુ ત્રીદૅવી નૅ અભિનંદન ....

Shefali 8 years ago

Thank u Rohit...

ધબકાર... 8 years ago

ખુબ સરસ... બેસ્ટ ઓફ લક... ખુબજ સરસ ભાગ... જય શ્રી કૃષ્ણ...

Ketan 8 years ago

પાછું બાનું...મૂળ પાર્ટી આપવી જ નથી...હવે પાક્કું.. કંજૂસ હાહાહા

HINA DASA 8 years ago

હજી ઘરવાળા ને તો કળ વળવા દો પછી આપી દઈશ

Ketan 8 years ago

હા તો એ સમય ની પાર્ટી પેલા આપી દયો...હાહાહા...

HINA DASA 8 years ago

લગ્ન તમે છાનામાના કરી લીધા વગર ખર્ચે ને કંજૂસ હું એમ, મારા તો એ સમયમાં ધામધૂમથી થયા હતા વિચારો કેવી ઉદાર છું

Ketan 8 years ago

પાર્ટી માં શરત નો હોય...એમ કયો ને દાનત નથી...ખોટા બાના સુ કાઢો છો...કંજૂસ...

HINA DASA 8 years ago

આપણી શરત જ છે તમે આખી સ્ટોરી ગોખી લો એટલે પાર્ટી આપી દઈએ

Ketan 8 years ago

ઇ તો ખબર છે તમારી દાનત ની હો... આ 5 મો ભાગ આવી ગ્યો... હાચા ખોટેય પુયછું કોઈને પાર્ટી નું...

HINA DASA 8 years ago

હા હો અમારો જીવ તમારી જેમ દાનત ખોટો નહિ મોકલી દો ભાભીને ખવડાવી દઈશ એમાં શું તમે તો લાડવા ન ખવડાવ્યા અમે ખવડાવી દઈએ

Ketan 8 years ago

હા તો તમે ખવડાવી દયો...હાલો...જીવ હાલે તો

HINA DASA 8 years ago

અમારે કઈ દુકાળ નથી પડ્યો દ્રાક્ષ નો

Ketan 8 years ago

ખાય લ્યો આ દ્રાક્ષ...હીનાજી

HINA DASA 8 years ago

કેતન પાર્ટી હવે તો આપો

Ketan 8 years ago

હાલો હમણાંજ વાંચી લવ...???

Shefali 8 years ago

Thank u Manish

Manish Patel 8 years ago

congratulation shefali ji

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now