જેનું જીવન નિર્દોષતા થી ભરેલું છે. તેનામાં ઈશ્વર નિવાસ કરતો હોય છે. માણસના હૃદયમાં જોશો તો તેની અસલિયત દેખાશે. બુધ્ધિ થી માણસ કોઈની આવડત જોઈ શકશે પરંતુ તેની નીતિ નહીં જોઈ શકો.

Gujarati Blog by parth : 111095980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now