સુકાય પર્ણ નીચે ખર્યા...

    જેમ દુઃખ પછી સુખને આવકાર્ય...

    નવા પર્ણની કળીઓ પાછળ મુકતા ગયા...

    જેમ અનુભવો આપી ઘડતર મળે...

    ખુશનુમા હરિત વર્ણ શોભાય આ વૃક્ષ...

     જેમ મન શાંતિ તૃપ્ત થાય...
    
      શુભ સવાર

Gujarati Good Morning by Nisha Sindha : 111098339

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now